________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
શેઠ બોલવા લાગ્યા કે-આ બાળકના માતપિતા કેવા મૂર્ખ છે કે તેને કબજામાં રાખતા નથી અને રસ્તા ઉપર રખડતા મૂકે છેઆ પ્રમાણે લવારો કરીને મોટર હંકારી મૂકી; તેને ધનને કેફ હેવાથી અને સારા સંસ્કાર ન હોવાથી સારવાર કરવાની વૃત્તિ કયાંથી જાગ્રત્ થાય? એટલામાં એક દયાળુ અને સારા સંસ્કારવાળે ભાગ્યશાલી તે માર્ગે થઈને જાય છે, તેને ઈજા પામેલા અને રડતા બાલકને દેખી દયા આવવાથી તેની પાસે આવી તે બાલકની સારવાર કરવા ડોકટરની પાસે લઈ જવામાં આવ્યો; પાટા વિગેરે કરીને તેના માતાપિતાને સેપે. માતપિતાએ તેને ઉપકાર માન્ય અને ઉપકાર કર્યાને બદલે આપતાં પૈસા લીધા નહી, આ બધા આર્યસંસ્કૃતિને પ્રભાવ છે; સારા સંસ્કાર સિવાય પ્રાપ્ત કરેલી સંપતિની શોભા નથી.
૬૩૩. બેલનારા ઘણુ મળી આવશે પણ બોલ્યા પ્રમાણે શાંતિથી કાર્ય કરનાર વિરલ હેાય છે; બેલ્યા પ્રમાણે કાર્ય કરનાર જગમાં પ્રશંસાપાત્ર બને છે, માટે બેલ્યા પ્રમાણે વર્તનમાં મૂકવા માટે પ્રયત્ન કરે તે ઉત્તમ છે; વિદ્વાન વક્તાઓ બોલવામાં બહાદુર હોય છે અને સ્વ વિદ્વત્તાના
ગે શ્રવણ કરનારને ખુશી ખુશી પણ કરે છે, સત્તાધારી અધિકારી વર્ગ પિતાની સત્તા તથા અધિકારને બતાવી પિતાની બડાઈ બતાવવામાં બાકી રાખતા નથી, પણ કર્તવ્યના પાલન પ્રસંગે પલાયન કરવા તૈયાર બની સજજન સમાં હાંસીપાત્ર બને છે, માટે એક શ્રમજીવી સજજનની માફક વર્તન રાખવું; અનાજથી ભરપૂર ગાડાને ગ્રહણ કરીને એક પટેલ શહેરમાં વેચવા માટે આવી રહેલ છે, બળદથી જેડેલ આ ગાડું એક
For Private And Personal Use Only