________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩ તેઓ નિર્માલ્ય બની કેઈપણ કામને રહેતું નથી અને આગળ વધતું નથી.
૪૧૮, વિકારથી વિચારે સુંદર હેય તેપણુ ખરાબ થતાં વિલંબ થતું નથી. વિચારે ખરાબ થતાં મનમાં ઘણી મલિનતા થાય છે અને મલિનતાના ગે માનવીએ ન કરવાનું કરી બેસે છે, અખાઘને ખાય છે, ન બોલવાની વાત બોલી નાંખે છે તેમજ પુણ્ય પાપની ખબર હોતી નથી. માટે વિકાર થાય નહીં તે પ્રમાણે વર્તન રાખવું કે જેથી ધારેલ આત્મકાર્યની સિદ્ધિ થાય અને પરમપદ સ્વયમેવ આવીને હાજર થાય.
૪૧ આતર વિગ્રહથી નબળી પડેલી સત્તા કે એકતાને ખરતાં વિલંબ થતું નથી. પછી ભલે તે વિગ્રહ, ઘરને હાયશેરીને હોય કે સમાજ-સામ્રાજ્યને હોય તે પણ સત્તા અને એકતામાં ભેદ પડ્યા સિવાય રહેતું નથી અને અસ્તયત સ્થિતિ થાય છે, માટે અસહ્ય પીડાને પણ સહન કરીને આન્તર વિગ્રહ કરે નહી.
બાહ્ય વિગ્રહ તે, ઉપાય દ્વારા દૂર કરી શકાય છે પણ આન્તર વિગ્રહ સહન કર્યા સિવાય શમતે નથી. માટે ભવિવ્યને વિચાર કરીને, લાભાલાભને ખ્યાલ કરીને આત્મસત્તા કે એકાગ્રતા કોઈ પણ ઉપાયે હણવી જોઈએ નહીસાચવી રાખવી.
ક૨૦. ક્ષમા ધારણ કરવી તે દુર્ભાગ્યને જીતવા બરઅર છે અને હિંમતને હારવી તે સત્કાર્યની વિફલતા મેળવવા બાબર છે. માટે સહન કરીને હિંમતને હારે નહી. ધીરજ
For Private And Personal Use Only