________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯ કરવાની ખાસ અગત્યતા છે; દે ગયા સિવાય ગે જવાના નથી જ માટે પ્રથમ તેઓની દવા કરવી.
ગેની દવા કરી એટલે કે જશે, આમ કદાપિ માનતા નહી અને વિશ્વાસ ધારણ કરતા નહી.
૨૮૭. જનતાને આત્મજ્ઞાનને ઉપદેશ આપી આત્મ સત્તા-આત્મતત્વની ઓળખાણ આપવી-ઉન્માર્ગેથી સન્માર્ગે વાળવા જે અન્ય સુંદર ઉપકાર નથી. કારણ આત્માની ઓળખાણ થયા પછી સમજુ જને, ઉભાગે ગમન કરતા નથી અને કર્મના બંધનેને ઢીલા કરીને આમેન્નતિમાં આગળ વધે છે.
૨૮૮, અન્યનું ભલું કરવામાં જે પિતાને સ્વાર્થ ભૂલાય તે સારા પ્રમાણમાં પિતાનું અને પારકાનું ભલું થાય છે, આ ઉપકાર જે તે નથી. માટે પિતાના સ્વાર્થને ત્યાગ કરી અન્યનું ભલું કરશો તે પોતાને સ્વાર્થ સધાશે.
૨૮૯ બાલ્યાવસ્થામાં માતાના મુખને જોવામાં, યુવાવસ્થામાં સ્ત્રીના મુખ જોવામાં અને વૃદ્ધાવસ્થામાં પુત્રના મુખને જોવામાં અવસર મળ્યે પણ આત્મિક ગુણોને જોવામાં અવસર મ નહી, તેથી આ સંસારમાં કુટાવાનું થયું આત્મતત્વને ઓળખી તેમાં રમણતા કરવાથી આધિ-વ્યાધિ રહેતી નથી.
૨૦ અરે મહાનુભાવ! તને કેણે રડા? કેણે ધૂળે દિવસે લૂંટ્યો-કોણે આંખે પાટા બાંધી ઉન્માર્ગે ચઢાવ્યા, અને તેણે પાયમાલ કર્યો –તેને વિચાર કર્યો ? વિચાર કર્યો હંત તે હાલમાં અન્યના ઉપર દેષારોપણ કરી રુદન કરી
For Private And Personal Use Only