________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩ ભાગ્યશાલીએ ! આ ભવમાં જે પુણ્યનાં કાર્યો કરશે, સદ્ધિચાર-આચાર પૂર્વક સત્કાર્યો કરશે તે તે ચોગે પુણ્ય બંધ થશે, અને અબાધા કાળ પૂર્ણ થયા પછી પુણ્યદયના લેગે સુંદર સાધન સામગ્રી અને અનુકૂળ સંગે મળી રહેશે; માટે પ્રમાદને ત્યાગ કરીને એ પુરુષાર્થ કરે છે, જેથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય.
૬૭૩. પવિત્ર વિચારે અને આચારેના આધારે મહેન્દ્રો પણ વંદના કરે છે; સહાય કરે છે; તે માન પ્રણામ કરે અને સહાય કરે, તેમાં નવાઈ નથી; દરેક માને એવી અભિલાષા હોય છે અને તમને પણ અભિલાષા એવી હશે કે, પ્રત્યેક સ્વજન વર્ગ–અનુયાયી વર્ગ–કે અન્ય પ્રાણીઓ અને પ્રણામપૂર્વક સહકાર આપે; કહેલા વચનને ઝીલી તે મુજબ બતાવેલ કાર્યો કરે, તેમજ મનગમતી ત્રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ વિગેરે તેને વિચાર કરતાં હાજર થાય આ પ્રમાણે ઈચ્છા અને આશા તે તમને હશે જ, પણ પૂર્વ કૃત પુણ્યોદય વિના કયાંથી ઉપલબ્ધ થાય? કારણ તેને વિચાર કરતાં હાજર થવામાં પુરુષાર્થ સાથે પુણ્યાનુબંધી પદય અવશ્ય જોઈએ જ; માટે પ્રણામ કરાવવાની તથા સહારે લેવાની તથા અનુકૂળ સાધન-સગે ને પ્રાપ્ત કરવાની ભાવના હોય તે પિતાના પ્રાણે તથા પુત્ર-પત્ની પરિવારાદિ કરતાં પણ અધિક માની પવિત્ર વિચારો અને આચારોને સેવવા માટે તમન્ના રાખે, અને તમન્નાપૂર્વક પુરુષાર્થ કરે; થઈ ગએલા અનંત મહાભાગ્યશાળીઓને પવિત્ર આચારો અને વિચારોને આધારે જ પુણ્યાનુબંધી પુણ્યદયે સારી સાધન સામગ્રી મળી
For Private And Personal Use Only