________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ આત્મ શુદ્ધિ કરી છે તેને તે લાભ જ છે, ગેરલાભ થશે નહી તેથી નિરાશ થવા જેવું નથી.
આપણી આત્મશુદ્ધિ આપણનેજ કલ્યાણકારી છે પણ આપણે દેષિતે પ્રત્યે દયાળુ બનીને, જેમ બને તેમ તેમના દેને દૂર કરવા પ્રયત્ન કરે જોઈએ. - જ્યારે એ દેશે અપ્રતિકાર્ય જેવી અતિહીન કક્ષાને પ્રાપ્ત થએલા હેય, ત્યારે જ તેઓની ઉપેક્ષા કરવી ઉચિત છે. જે પિતાને નિર્દોષ બનાવવા માટેના સાચા માર્ગે આવ્યા નથી, એ આવી દયા કે ઉપેક્ષા કરી શકે, એ શક્ય જ નથી.
કર્મસત્તાના સામ્રાજ્ય સપડાએલા દેશે ન કરે તે સંભવિત નથી. અજ્ઞાનતા અહંકાર મમતા વિગેરે આવીને તેઓને ઘેરી લે છે.
આત્માને, શરીર-વચન અને કાયા પર કાબુ ન રહ્યો તેજ દુઃખનું મોટું કારણ છે. અને સુખનું કારણ જે કઈ હેય તે મન-વચન અને કાયા પર કાબુ રાખે તે છે, આ સિવાય અન્ય કારણે ગીણ સમજવા.
૧૧૪, મનુષ્ય ભવને પામી એવી ક્રિયાઓ કરે છે, જન્મ જરા અને મરણના દુખે નાશ પામે અને અનંત આત્મિક શક્તિને પ્રાદુર્ભાવ થાય.
મનુષ્યભવ પામીને વિષય કષાયમાં રાચી માચી રહેવું કે તેઓને ત્યાગ કરી આત્મ સત્તાને પ્રાપ્ત કરવી, તે પિતાના હાથની વાત છે.
૧૧૫. વસ્તુને વસ્તુરૂપે જાણ્યા પછી એટલે વસ્તુને
For Private And Personal Use Only