________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ કારી નિવડે છે-સફલ થાય છે--અને રાગ-દ્વેષ અને મહેમાં મુગ્ધ માનવને મળેલ સામગ્રી, સ્વપરને વિઘાતક બને છે. રાગ-દ્વેષને તેમજ મેહને નિવારવા માટે જેટલે પ્રયત્ન થાય તેટલે આત્મશક્તિને વિકાસ થાય છે અને ઉચિત સાથને મેળવી આત્મવિકાસમાં વધારો કરતે જાય છે પણ શક્તિવિહીનને તે, સાધને હાજર હોય તે પણ લાભદાયક ન થતાં ચિન્તાશેક–તેમજ આશા-તૃષ્ણને વધારનાર થાય છે. ભય-દ્વેષ અને ખેદ આવી પિતાની સત્તા જમાવે છે. ભય-ખેદ-અને દ્વેષની સત્તાથી દબાએલ આત્મા, દુન્યવી સત્તાથી દબાએલ રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. * પિતાના ઘરમાં બાવળીઓ ઉત્પન્ન થયા પછી તેને દૂર કરવાની શક્તિ ન હાય-અગર કાળજી રાખવામાં ન આવે તે. ભય-દ્વેષ અને ખેદ સિવાય અન્ય લાભ પ્રાપ્ત થે અશક્ય છે. કંટકે વારેવારે વાગ્યા કરતા હોવાથી, ભય-દ્વેષ અને ખેદ સદાય થયા કરે. રાગાદિ કંટક, આત્મહિત પ્રવૃત્તિમાં નિરન્તર વિદન કરતા હોવાથી તેને જે દૂર કરવા પ્રયત્ન ન થાય, કાળજી ન રખાય તે તે માનવીને મન ગમતું સુખ મલે નહી અને પરિણામે અસહ્ય સંકટ સહન કરવા પડે શક્તિહીન થએલ” માનવી, સર્વના પગ નીચે કચરાય તેમાં દેષ પછી કેને? પિતાને જ.
૧૬૭. વિષયની આસકિતથી કષાયે, અધિક વેગવાળા બને છે. તે વેગવંત બનેલ કષાયે, જીને પિતાના પજામાં લઈ ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ કરાવે છે. તે દર
For Private And Personal Use Only