________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
આત્મિકજ્ઞાનને લાભ મળવો મુશ્કેલ થઈ પડશે. અન્તરને વ્યાધિ, શરીર ઉપર દવા લગાડવાથી મલમપટ્ટા લગાવવાથી શું નાશ પામે છે? અન્તરને વ્યાધિ શરીર ઉપર અસર કરતે હશે, તેથી આપણે માનીશું કે શરીરના વ્યાધિની દવા કરે, પણ ખરૂં જોતાં તે આન્તરિક વ્યાધિને મૂલમાંથી ટાળવા માટે પ્રથમ ઉપાય કરે જોઈએ. - ૬૧૮ વિષય કષાયના વિકારમાં ફસાઈ પડેલા પ્રાણુ ઓને વિવિધ પ્રકારની આધિ-વ્યાધિઓ અને વિડંબના ઉપસ્થિત થાય છે; અએવ શારીરિક-માનસિક અને આત્મિક બલને તેઓ ગુમાવી બેસે છે તથા આર્તધ્યાન-રૌદ્રધ્યાનના યોગે દુર્ગતિમાં જઈ પડે છે. મહામહેનતે મેળવેલ સંપત્તિ-વૈભવ પણ ગુમાવી બેસે છે.
એક બ્રાહ્મણ દરિદ્રતાના વેગે ઘણું દુઃખી અવસ્થાને ભગવતે હતે. એક સજજન પોપકારીએ તેને કહ્યું કે આવી અવસ્થામાં કયાં સુધી પડ્યો રહીશ? કાંઈક ધનાદિક મેળવવા માટે પ્રયાસ કર-તે બ્રાહ્મણે કહ્યું કે શો ઉદ્યમ કરું કે જેથી સુખી અવસ્થા પ્રાપ્ત થાય. પરેપકારીએ–તેને કહ્યું સુવર્ણભૂમિમાં ગમન કર. ત્યાં તને બહુ લાભ થશે. આ પ્રમાણે શ્રવણ કરીને તે બ્રાહ્મણ દેરી લેટે લઈને ભીખ માગતે સુવર્ણભૂમિમાં ગયે. ત્યાં જઈને સુવર્ણવાળી માટીને ગાળી ઘણું સુવર્ણ તૈયાર કર્યું. તે સાથે લઈને પિતાના વતન તરફ તેણે પ્રયાણ કર્યું. માર્ગમાં ઈન્દ્રજાલીઓ મળે, તેણે તેની પાસેથી સુવર્ણ પકાવી લેવા માટે માયા વિમુવીએક સ્વરૂપવંતી સુંદરી આવીને પ્રાર્થના કરવા લાગી કે તમે મારા સ્વામી બને! હું બ્રાહ્મણની કન્યા
For Private And Personal Use Only