________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની શક્તિ તથા ગુણે આત્મામાં હેતે છતે બહાર તેઓને મેળવવા માટે ફાંફાં મારવા તે અજ્ઞાનતા છે. જે વસ્તુઓ પિતાની પાસે જ છે તેઓને બહાર શેધવાથી કયાંથી મળી શકે? માટે અન્તર તપાસી જુઓ.
૧૧૯ કર્મોની આધીનતાથી આત્મા બળ પરવી શકતે નથી, અને પિતાને અશક્ત હીન–દીન માની રહ્યો છે, તેથી ચાહે છે તે પ્રમાણે સત્ય સુખ મળતું નથી, અને દુઃખને બે અ૫ થતું નથી. માટે તે આધીનતાને દૂર કરવા માટે કોને સહન કરીને પણ સમ્યગાન મેળવે અને આધીનતાને નાશ કરે.
૧૨૦. સદાચારેના પાલનથી સુધરેલી બાબતે તેમજ પરિસ્થિતિ, જે ઉપગ રાખવામાં ન આવે તે તે બગડતાં વિલંબ થતો નથી. દુધમાં ખટાશનું મિશ્રણ થતાં તે દુધને બગડતાં વાર લાગતી નથી માટે તે સ્થિતિનું રક્ષણ કરવા ઉપગ રાખ.
૧ર૧, કોને વેઠી વિષય કક્ષાના વિકારે દબાવ્યા હોય કે મૂલમાંથી નાશ કર્યા હોય તે છેવટે પરમ સુખશાંતિ રહે છે અને વેઠેલા દુઃખે સફલ થાય છે તેમજ માલુમ પડતાં નથી. પણ વિષયરાગથી મેળવેલાં સુખે, અને દુઃખને દબાવતા નથી તેમ જ દૂર કરી શકતા નથી, તેથી જે સુખ ભેગવ્યું હોય તે પણ અત્યંત દુઃખરૂપે થાય છે.
૧૨૨. સેનાના પાત્રમાં કે વીંટીમાં જડવા લાયક હીરા મોતી કે માણેકને, કોઈ અનાડી માણસ, લેઢાના પાત્રમાં
For Private And Personal Use Only