________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮ અને વ્યાવહારિક કાર્યોમાં ઝગડાએ આવીને ઉપસ્થિત થાય. એક ગામમાં એક શેઠના ઘરમાં ત્રણ પુત્રે કવેતાંબર મૂર્તિપૂજક કન્યાને-સ્થાનકવાસી કન્યાને તથા દિગંબર કન્યાને પરણ્યા. આમ એક ઘરમાં ત્રણે પુત્રે કન્યાઓને પરણેલા હોવાથી એક કહે છે કે હું જે ધર્મ પાળું છું તે સાચે છે. બીજી તેમજ ત્રીજી પણ કહેવા લાગી કે અમે જે ધર્મ પાળીએ છીએ તે સાચા છે અને બીજા બેટા; વાદવિવાદ થવા લાગે. ઘરમાં કંકાસ થવા લાગે, તેમજ ત્રણે સ્ત્રીઓ, અરસપરસ નિન્દા કરવા લાગી. આનાથી વ્યાવહારિક કાર્યો પણ બગડવા લાગ્યા. આનું કારણ એ છે, કે જેને ધર્મના મર્મને-અનેકાંતદષ્ટિને તેણીઓ જાણતી નહોતી. જૈનધર્મ સાચો છે અને સંસાર સાગરથી પાર ઉતારે છે; પણ મર્મ જાણતી ન હોવાથી, ઘરને કલેશાગાર બનાવી દીધું. કેઈને કેઈનું કથન ગમતું નથી અને વર્તનમાં ક્ષણે ક્ષણે વાંધા પડે છે; આથી શેઠના પુત્રોએ સમ્યગજ્ઞાનીના ઉપદેશને સાંભળવા માટે કહ્યું. સમ્યજ્ઞાનીએ અનેકાંતણિ સમજાવી અને વિષય કષાના વિકારને હઠાવે, તે ધર્મને મર્મ છે, માટે કિયાવાદમાં કકાસ ઉભું કરે નહી. ધર્મને આરાધવાના બદલે કંકાસ ઝગડે કરવાથી પુન્ય બંધાતું નથી પણ પાપ બંધાય છે, ધર્મની સફલતા થતી નથી, માટે અનેકાંતદષ્ટિને ધારણ કરે તેમ કહ્યું. તેથી સ્ત્રીઓ સમજી ગઈ–સંપ વળે અને ધર્મની આરાધનામાં સ્થિર થઈ.
૭૪૬. સત્ય-તે સાચું ધન, સત્ય બોલ્યા સિવાય વ્યાવહારિક કાર્યો સધાતા નથી. ખાન-પાન-લેવા દેવામાં લગ્ન પ્રસંગે તેમજ વ્યાપાર પણ સત્ય બેલ્યા સિવાય બીસ્કુલ
ડખ્ય બંધા
ની સફલતા
શ્વ અને ર કરે તે
For Private And Personal Use Only