________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
વૈરાગ્ય અને વિવેક સપન્ન અધિક અધિક પ્રમાણમાં જેમ માનવી થતા જાય, તેમ તેમ કજનિત ઘટનાઓના રહસ્યને ઉકેલ પામતા જાય છે. પછી એ પાતાની જીવનયાત્રા માટે સાભ અનુભવે છે અને જીવનયાત્રાને નિયંત્રિત કરવા પ્રયત્ન કરે છે. પેાતાના વૈરાગ્ય-વિનય અને વિવેકના એવા ઉપયાગ કરે કે જેથી સ્વપરને ઉપયેગી મને.
વૈભવ વિલાસને જીવનની સાર્થકતાના એક અને અનુપમ ઉપાય માનતા હાવાથી માનવીએ, માણસાઇને ગુમાવી અતિ નિષ્ઠુર અને નિણુ બને છે ત્યારે આત્માની ઉન્નતિના વિચારા કરી શકતા નથી.
માનવતાની ફોરમ પ્રકટતાં, ગમે તેવા પણ માનવીનું હૈયું સ્વાભાવિક રીતિએ સુંદર લાગણીઓનું ધામ બને છે; નીચમાં નીચ કર્માંમાં પણ સચોગવશ પ્રવ્રુત્ત થએલાએ, કોઈ તેવા પ્રસંગે સદ્બુદ્ધિને પામી જાય છે, જેથી તે માનવીએ પ્રથમ કરતાં ઉત્તરકાળમાં વિશેષ ઉચ્ચ બની જાય છે.
૧૫૮. વચનથી અધાતા વેર-ઝેર કાંઈક જુદી પ્રકારના છે, સાપ-વીંછીના ઝેર, મંત્ર અને ઔષધથી ઉતરે-પરંતુ વચનનું વિષ, મંત્ર-ઔષધથી ઉતરતું નથી.
આ વિષ્ણુ ઝેર ઉતારવાના ઉપાય, બહારથી આવતા નથીપેાતાની પાસે હેાય છે. નમ્રતા ધારણ કરીને પ્રિયવચનાથી જલ્દી ઉતરી શકે છે, પ્રિયવચના વદવા જેટલી જ તસ્દી લેવી પડે એમ છે–સાપ વીંછીના ઝેરને ઉતારવા માટે દૂર દૂરસ્તર જઈને તેના ઉતારનારને શોધવા પ્રયત્ન કરવા પડે પણ વચનનાં
For Private And Personal Use Only