________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦ ૩રર. સરકાર જપ્તી કરીને બહાર કાઢે અને કર્મ રાજા ભર ચૌટામાં ગધેડા પર બેસાડી ફજેતે કરાવે તે પહેલાં, લેવું બંધ કરીને જે દેવું હોય તે જલ્દી ચૂકવી આપવું તેમજ શાબાશી છે, ઈજજત છે, અને બહાદુરી છે. દંડાઓ ખાઈને દુખ વેઠીને દેવું ચૂકવવું તેમાં શોભા શી ? અને બહાદુરી શી? માટે પછી પણ આપવું પડે છે, આપવું પડશે, તે પ્રથમથી જ કેમ નહી આપવું? વિચાર કરો અને લેવાનું બંધ કરી દઈ જે હોય તે ચૂકવવા કટ્ટીબદ્ધ બને. માયા મમતા અને આશા-તૃષ્ણાની જાળમાં ફસાવું ન જોઈએ, કારણ કે તેઓ મેહનૃપના એજન્ટ છે, દલાલે છે, ગમે તેવી રીતે તેમને પિતાના પ્રપંચમાં ફસાવવા બાકી રાખશે નહી. અને અત્યાર સુધી બાકી રાખેલ નથી. કર્મના-મેહનૃપના બંધનમાં બરાબર ફસાઈ પડેલ છે, માટે હવે જ્યારે તેની જાલમાંથી મુકત બનીને સ્વાધીનતાને મેળવવી છે? આમને આમ તે અનતે કાલ ગ, કષ્ટને અંત આવ્યે નહી. કાંઈક શુભેદયે સત્ય સુખ તે નહીજ પણ સુખાભાસ જેવું મળ્યું, તે પણ ટકયું નહી અને ઘડી બે ઘડી–અરે ક્ષણ માત્રમાં નષ્ટ થયું, માટે તેવા કાલ્પનિક સુખમાં ન ફસાતાં સત્ય સુખને અનુભવ કરવા મન-તન અને વચનને કબજે કરે, આમાંજ સાચી કમાણી છે અને સત્ય સુખ છે, કબજે કરતાં કણ જેવું લાગશે પણ તે પરિશ્રમ વૃથા થશે નહી. પરિણામે અનંત સુખના ભકત બનશે, કોઈની પરવા રહેશે નહી. સર્વ રાગ-દ્વેષના બંધને આપોઆપ ખસવા માંડશે માટે ભવભવ, હેડ ફજેત ન થાય-વિવિધ વિડંબના
For Private And Personal Use Only