________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલીમાં આવ્યું તે વખતે તે ગાડાની સામે ધનાઢ્યની ઘડાગાલ આવી રહેલ છે, સામસામી ગાડા અને ગાડી અથડાઈ, તે વખતે ઘોડાગાડીમાં બેઠેલ ધનાઢયે કહ્યું કે તારું ગાડું પાછું વાળ; કે જેથી મારી ગાડી નુકસાન થયા સિવાય પસાર થાય; શ્રમજીવી–પટેલે ગાડાને પાછું વાળવા પ્રયાસ તે કર્યો પણ પાસે રહેલ ખુલ્લી ગટરમાં ગાડાના બે પૈડાં ફસાઈ પડ્યાં. ઘણુ મહેનત કરી છતાં પણ પૈડાં બહાર નીકળતાં નથી; પટેલ બળને મારમારી બળમાં લાવે છે, છતાં એવા ફસાઈ પડેલ છે કે તે કઈ ઉપાયે નીકળી શકતા નથી; અન્ય બલવાન અને બેલવા પ્રમાણે કાર્ય કરનારની મદદ હોય તે નીકળી શકે એમ છે. આવેલે ધનપતિ, ગાડાને ખસતાં માર્ગ મળવાથી, પટેલને જેમ તેમ બેલી ડાહી ડાહી વાત કહીને ઘડાગાડીને હંકારી મૂકી પણ મનમાં કોઈપણ વિચાર કર્યો નહી, કે આ પટેલ ઘણી મહેનત કરે છે તે હું પણ મદદગાર થાઉં; ધનપતિઓ મેજશેખ અને માલમલદા ખાવા ઉત્પન્ન થયા છે કે અન્યને સહકાર આપવા માટે ? તેને ખ્યાલ ધનના નશામાં તેઓને ક્યાંથી આવે ? પોલીસે આવી પટેલને ધમધમાળે, મૂર્ણ–પાગલ કહીને અપમાનિત કર્યો, એક બે દંડા પેલા બે બળદેને લગાવી ખસી ગઈ તેને પણ અધિકારમાં કેફ ચઢેલે હોવાથી સહારો આપે નહી; એટલામાં મેટા હોલને ગજાવનાર અને હજારે શ્રોતાઓને વિદ્વત્તાના આધારે ભાષણ કરીને સન્માન મેળવનાર પ્રસિદ્ધ પંડિત વક્તા આવ્યું અને પિતાની વિદ્વત્તા પટેલને બતાવવા લાગે કે અરે ! ગલીમાં
२४
For Private And Personal Use Only