________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧ ૬૬૪. અહેવ-મમત્વના વિકાએ મેહને ઉપર કરેલ છે. આ ત્રિપુટીએ સઘળા સાંસારિક પ્રાણીઓને તાબેકરી સ્વ સામ્રાજ્યને વિસ્તારી વિવિધ વેષને ધારણ કરાવીને ચારગતિ-ચૌટામાં નાચ નચાવ્યા છે, છતાં નાચનારા પ્રાણુઓને કાંઈ લાભ થયો નથી, ઉલટું ગુમાવેલ છે, જે સત્તા-શક્તિસાહ્યબી હતી તેને દબાવી દીધી છે; જ્યારે અહંવ-મમત્વને ત્યાગ થશે અને મેહને પ્રાદુર્ભાવ થશે નહી ત્યારે પિતાની સત્તાનું–પિતાના સ્વરૂપનું ભાન થશે અને તેનું બરાબર જ્ઞાન થશે ત્યારે આત્મશક્તિને આવિર્ભાવ થતાં મેહ નૃપને તથા તેના સર્વે સહચારીઓને હઠાવી શકાશે અને પિતાની દ્વિસિદ્ધિ અને સમૃદ્ધિ હસ્તગત થશે; માટે આત્માથીંધમાંથી જનોએ આત્મજ્ઞાન-ધર્મજ્ઞાન જીવતાં પહેલાં અહંવ-મમત્વના વિક બંધ કરવા માટે સમ્યગજ્ઞાન મેળવવાની આવશ્યકતા છે; તે સિવાય આત્મા માટે તથા ધર્મ કરવા માટે કરેલી સઘળી કાર્યવાહી સફળ થશે નહિ અને મેહ-મુંઝવણના વિકારો અને વિચારો ટળશે નહી; સઘળી ધાર્મિક ક્રિયાની સફલતા-સાર્થકતા અહેવ-મમત્વને મૂલમાંથી ટાળવા માટે છે. જેટલે અંશે અહંવ મમત્વ ખસશે તેટલે અંશે આત્મશક્તિને આવિર્ભાવ થશે અને સમત્વને આવવાને અવકાશ મળશે, સમત્વ આવતાં અસાર–અસ્થિર, એવા સંસારમાંથી સત્યસાર-શાશ્વત, નિર્મલ, સંપત્તિ અને સુખના સ્વામી બનશે, પછી કેઈની પરવા રહેશે નહી.
દ૬૫. ઇષ્ટ પ્રાપ્તિને સારો ઉપાય માનસિક વિક
For Private And Personal Use Only