________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
સ્વતંત્રતા પણ ક્યાંથી મળશે ? માટે પ્રશમાદિ સદ્ગુણાના વેરી અને નહી, પણ આદર આપી કદાપિ ખસે નહી તે પ્રમાણે વર્તન રાખા,
૬૬૩. ષ્ટિ-અનુકૂલ સંચાગા, પ્રાપ્ત થતાં તેઓમાં અત્યંત રાગ-આસક્તિને ધારણ કરતા હૈાવાથી જ્યારે તેના વિયાગ થાય છે ત્યારે મનુષ્યા, ઘણા પરિતાપ કરે છે; શાક ચિન્તાની જ્વાલામાં વારે વારે બન્યા કરે છે, તેમજ અનિષ્ટ સાગા મળે ત્યારે તે જીવતાં છતાં મરણુ પામેલા જેવા માલુમ પડે છે, તેનું કારણુ જો કાઇ હાય તા પ્રાપ્ત એલ સચગાના સ્વરૂપની અજ્ઞાનતા કહી શકાય; જો ખરાખર તેઓના સ્વરૂપનું ભાન હૈાય તે આસક્તિ તેમજ પરિતાપ થાય નહી અને અનિષ્ટ સચેગેા મળતાં મરણ પામેલ સરખા અને નહી. અનંતજ્ઞાની સર્વજ્ઞ ક્રમાવે છે કે જેટલા સારા કે પૂરા-ઈષ્ટ કે અનિષ્ટ-જે સચેગા મળ્યા છે તે સર્વે વિયેાગવાળા છે; કાયમ રહેવાને તેને સ્વભાવ નથી, પરંતુ તમાએ તે તે સચેાગેા કાયમ રહેશે એમ માનેલ હાવાથી અધિકાધિક દુ:ખી અનેા છે, ઔયિક ભાવે તે ઈષ્ટ કે અનિષ્ટ સયેગા આવી મળ્યા છે, તે સચેગા કવિપાક પરિપકવ થતાં પરાવર્તન પામે છે, માટે તેવા સંચાગેા આવી મળતાં તેમાં અત્યંતરાગઆસક્તિ ધારણ કરેા નહી અને વિયેાગ તથા અનિષ્ટ સયાગ આવી મળતાં વલેપાત કરી નહીં. જો તેમાં સમત્વ ધારણ કરશે।, મમત્વના ત્યાગ કરશો તે મેહજન્ય મુઝવણ થશે નહી, અને શાક-પરિતાપાક્રિક થશે નહી. આાતે કરેલા કર્માંનાં લ છે, સારાં ખીજ વાવનારને સુંદર અને મધુર ફળ મળે અને કડવાં બીજ વાવનારને કડવાં ફળ મળે તેમાં શી નવાઈ!
For Private And Personal Use Only