________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩%
માફ કેઈએક નગરમાં ન્યાયસંપન્ન વૈભવવાન-ધાર્મિક અને પરોપકારી શેઠ હતા. ધનાદિકની સાર્થકતા અને સફલતા કરવા માટે તેણે દાતા-માંદા માણસે તથા વ્યાધિગ્રસ્તોની સેવાભક્તિમાં શકય ધનને વ્યય કરવા માંડ્યો. સગાં વહાલાં કદાચિત વિરોધી બનેલ હોય તે પણ તેમની વિરોધતાને ભૂલી સહાય આપતા તેથી ધાર્મિક ક્રિયાઓમાં સારી રીતે એકાગ્રતાપૂર્વક સ્થિરતા જમતી, તે વખતે તે શેઠને અપૂર્વ આનંદ આવતો. આ મુજબ વર્તન કરવા છતાં પૂર્વે બાંધેલા એવા કર્મના ઉદયથી સંપત્તિવૈભવ રહ્યો નહી. તદન ગરીબ અવસ્થા હાજર થઈ, પણ મન મજબૂત હોવાથી તે ગરીબાઈ તેમને સાલતી નહ; મન જે મજબૂત અને સંતુષ્ટ હેય તે ગરીબાઈ કે શેઠાઈ સરખી ભાસે છે; દીનતા-હીનતા-ગરીબાઈ તે માનસિક કલ્પના છે-આમ વિચારી શેઠે, ખેતીને બંધ કરવા માંડ્યો-ખેતી કરતાં પિતાના પરિવાર પૂરતી આજીવિકાનું સાધન મળી આવે છે, અને શકય શ્રમજીવી બનીને યથાશકિત સેવાભક્તિ પણ કરવામાં તૈયાર રહે છે, પણ ગરીબાઈ આવેલ હોવાથી તેની આ બેવફા બની; અન્ય પુરુષમાં અનુરાગી થઈ વ્યભિચારી બની, શેઠ ક્ષેત્રમાં હોય ત્યારે શખેલાને બોલાવી તેની સાથે વિષય ભેગવી ખુશી થતી, જ્યારે વિપત્તિ આવી પડે છે ત્યારે પિતાની પત્ની પણ પ્રતિકૂલ બની વ્યાવહારિક કાર્યોમાં પણ સહાય કરતી નથી. શેઠને ખબર નથી કે પોતાની પત્ની વ્યભિચારી બની છે; કષ્ટ વેઠીને ખેતી કરતાં આજીવિકા પુરતું સાધન મળે છે, તેમાં પરપુરુષમાં આસક્ત બનેલ પત્ની રાખેલાને ખુશ રાખવા માલપાણી બનાવી ગુપ્ત રાખે છે. અને જ્યારે પેલે-રાખેલે
For Private And Personal Use Only