________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
અભિમાન છે. આ દુર્ગુણેથી સમાજેન્નતિમાં, આત્મોન્નતિમાં માનનારાઓ માટી થપ્પડ ખાઈ દરેક બાબતમાં પાછા પડે છે અને વિવિધ વિડંબનાઓ આવીને વળગે છે, અહંકારાદિ દો વડે કદાપિ ઉન્નતિ સધાતી નથી.
પ૬૧. જગતની દૃષ્ટિએ જે ફત્તેહ દેખાય છે તે તે માનસિક કલ્પના અને ઇન્દ્રિયને ભ્રમ છે; વસ્તુતઃ આપણી ફત્તેહ ઇન્દ્રિયેના નિગ્રહમાં અને માનસિક વૃત્તિઓને સ્થિર કરવામાં રહેલી છે, માટે તેમાં જ ફત્તેહ માને.
પદર, તમેને ચાર ગતિ અને ચોરાશી લાખ યોનિના બંધનમાં કેણે નાંખ્યા ? બંધનમાં નાંખીને તમારી અનંત ત્રાદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને કણે કબજામાં લીધી? તેને ખ્યાલ છે? આશાએ-તૃષ્ણાએ તમારી અનંત શક્તિઓને દબાવી છે અને માયા–મમતાએ છીનવી લીધી છે.
પ૬૪. જ્યારે તમે દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવા માટે અતઃકરણમાં તીવ્ર ભાવના રાખે છે, ત્યારે તમારી આત્મિક શક્તિના ઉપર આવરણ આવે છે, તેને ખ્યાલ તમેને કયાંથી આવે? અને આવરણ આવ્યા પછી આત્મવિકાસ રૂંધાય તેમાં આશ્ચર્ય નથી, માટે ખાસ ઉપગ રાખવાની જરૂર છે.
પ૬૪. પિતાના દેની તપાસ કરીને તે તે દોષોને દૂર કરવા પિતે જ પિતાના આત્માને શિખામણ-ઉપદેશ આપવા તત્પર બનવું આવશ્યક છે. પિતે જ પિતાને શીખામણ-ઉપદેશ આપ તે અત્યંત શ્રેયસ્કર છે.
૪ પોતાના મામાને શિખા સામણ-ઉપદેશ
For Private And Personal Use Only