________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
થાક લાગ્યા છે
આપ્યા છે, તે પ્રમાણે હાજર થવું જ પડશે, નહી આવે તે રહેલી તારી જમીન પડાવી લઇશ. સારૂં, આમ લેવા તેણે દોટ મૂકી; ખરાબર ખાધેલ હાવાથી ઢ્ઢાડી શકાતુ નથી, અધિક દોડવા જાય છે તે અને થાક લાગે છે, પણ આશા મુકાતી નથી. છતાં આગળને આગળ દોડ્યો જાય છે. વખત કેટલે વ્યતીત થયેા તેની પણ ખબર રહી નહી. ઈચ્છામાંને ઇચ્છામાં ઘણી જમીન લીધી પણ પાછા વળવાના વખત પૂરતા રહ્યો નહી. થાક અને શ્વાસે તેને નિલ બનાવ્યા, પાછા વળ્યે પશુ અધિકારીએ બતાવેલ ટાઈમ મુજબ હાજર થયા નહી અને હાજર થતાં અધિકારી આગળ ઢળી પડ્યો અને પ્રાણાથી મુક્ત અન્ય; આશાઓ અને ઇચ્છાએ અધુરી જ રહી. અધિકારીએ તેની જમીન પણ કબજે કરી.
કહીને જમીન ધાર્યા પ્રમાણે શ્વાસ ચઢે છે
છપર. પ્રતિકૂળતામાં અનુળતા, કેટલીકવાર માનવાની આ સંસારમાં પ્રતિકૂળતામાં અનુકૂળતા સમાએલ હોય છે, તે તે જાણતા નહી હાવાથી વિવિધ ચિન્તાઓના શેક સાગરમાં મગ્ન અને છે. તેઓ સારી રીતે વિકારને ટાળી વિચાર કરે તે ચિન્તા કરવા જેવું રહેતું નથી. મનુષ્યા, વિચાર કરે છે. પશુ તલસ્પશી વિચારના અભાવે ચિન્તા કયાંથી આછી થાય ? અને તેના નાશ થાય પણ કયાંથી ? વિષય-કષાયના વિકારા ટેન્ગ્રા સિવાય ઉંડાણુના સારા વિચાર। આવવા અશક્ય જ છે, માટે પ્રતિકૂળતા અગર વિઘ્ન પ્રસંગે શેક ન કરતાં કાયના વિચારાને હઠાવી, તલસ્પર્શી વિચારા કરવા, જેથી શેક–ચિન્તા થાય નહી. શહેરમાં, એક શેઠ બજારમાં જઈને દીકરા-દીકરીઓ અને
For Private And Personal Use Only