________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
૧૬. ઉપકારી ઉપર ઉપકાર કરનારા ઘણાય મળી આવશે પરંતુ અપકારી ઉપર ઉપકાર કરનાર વિરલ હોય છે. અપકારી પર ઉપકાર કરનારને બહુ સહન કરવું પડે છે, સ્વજન વર્ગને ઠપકો સાંભળ પડે છે; છતાં સાચે ઉપકારી સઘળું સહી લે છે, તેથી પુણ્યાનુબંધી પુણ્યની સાથે નિજર કરીને આત્મવિકાસ સાધી શકે છે. સજને તેની પ્રશંસા કરે છે.
એક શ્રીમાન શેઠને ચાર પુત્ર હતા. તેઓ પરણ્યા પછી ઘરમાં કલહ-કંકાસ થવા લાગે; શેઠે વિચારપૂર્વક તેઓને વીસ હજાર રૂપૈયા ઘરની સાથે આપીને જુદા રાખ્યા; ત્યારબાદ પુત્રને પુણ્યને માર્ગ અને આત્મવિકાસને માર્ગ બતાવવા માટે પિતાની મિલકતમાંથી એક લાખ રૂપૈયાનું રત્ન ખરીધું. અને કહ્યું કે જે પુત્રે સત્ય ઉપકાર કરશે તેને લાખ રૂપૈયાનું રત્ન આપવામાં આવશે. ચારેય પુત્રે ઉપકાર કરવાને રાહ જોઈ રહેલ છે; એકદા પાણીથી ભરપૂર સરોવરને કિનારે એક પુત્ર જઈ રહ્યો છે તેવામાં એક દશ વર્ષના છેકરાને સરોવરમાં પગથીએથી ખસી જતાં ડૂબતે દેખીને ઉપકાર કરવાને આ લાગ સારો મળી રહેલ છે આમ વિચારી તરતાં આવડતું હોવાથી કોટે મારી તે તળાવમાંથી તે બાળકને બહાર કાઢ્યો. જન સમુદાયે કાઢનારની પ્રશંસા કરી તે બહુ ખુશી થઈને પિતાને ઘેર આવ્યું. શેઠે પણ કોંપકર્ણ વાત સાંભળી; સરોવરમાંથી પુત્રને બહાર કાઢનાર શ્રેષ્ઠ પુત્ર, મનમાં વિચાર કરે છે કે હમણું મારા પિતા મહને બોલાવી રત્ન આપશે પરંતુ શેઠે તેને બેલા નહી; તેથી તે પિતે સ્વપિતાની પાસે
For Private And Personal Use Only