________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
એકને
૪૦૪. કુલના બચાવ માટે ત્યાગ કરવા તેમજ ગામના રક્ષણ કરવા માટે કુલા, અને દેશના રક્ષણ માટે ગામના ત્યાગ કરવા; તે પ્રમાણે આત્માના રક્ષણ માટે કુલના ગામના દેશના અરે સવવના ત્યાગ કરવા, સર્વસ્વના ત્યાગ કર્યાં સિવાય આત્મિક ધન-સત્તા અને શક્તિ સચવાતી નથી તેમજ પ્રાપ્ત પણ થતી નથી ! જેટલા ત્યાગ કરશે તેટલે આત્મરક્ષણના માર્ગ મળશે.
૪૫. પીડાજનક અને અહિતકારી સત્ય વચન, કરતાં, ક્લેશ શાંત કરનાર-લડાઈ અખેડાઓને હઠાવનાર અસત્ય વચન હોય તેપણ ઠીક છે; ભલે સત્ય હોય પણ મર્મભેદક તથા કલહકારી-તેમજ અપ્રિય વચના ખેલવાથી ચીકણાં કર્મના અધ થાય છે.
૪૦૬. આત્મજ્ઞાની અનુભવીનું એકાદુ વચન પણુ જીવનના પલ્ટો લાવે છે, કારણ કે તેઓએ વચન પ્રમાણે વર્તન રાખેલ છે તેથી તે વચનની ઘણી અસર થાય છે. પરંતુ જેએએ વચન પ્રમાણે વન રાખ્યુ નથી તેઓ ફક્ત લેક રંજન કરે તાપણુ-તેનું વચન સ્વપર કલ્યાણુકર બનતું નથી. માટે શક્ય પ્રયત્ન વચન પ્રમાણે વર્તન કરવામાં રાખવે.
૪૦૭. રાગી-વૃદ્ધ-અંધ, બ્રાહ્મણ-ગાય-પૂજ્ય પુરુષવિદ્વાન્- રાજા–ગર્ભિણી સ્ત્રી—તથા માથે ભારવાળાં માણસા, સામે આવતા હાય ત્યારે સાંકડા માર્ગે પોતે એક માજુએ ખસી જઇને તેઓને જવા માટે માગ કરી આપવા તે મહત્તા મેળવવાની અને સુખી થવાની નિશાની છે.
For Private And Personal Use Only