________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
તેની પાસે મૂક્યું. પ્રાતઃકાલે જે સ્થલે શેઠ ઉતર્યાં હતા ત્યાં આવીને શેઠને ખેલાવ્યા-અને પાકીટ તેમના હાથમાં મૂકયું; તે દેખી શેઠ ખુશી થયા અને ઇનામ તરીકે એક હજારની નેટ આપવા માંડી, પશુ લીધી નહી અને કહેવા લાગ્યો કે હું જાત મહેનતની કમાઈ વિના ઇનામ તરીકે એક રૂપૈયા પણ લેતા નથી. આમ કહીને પાછા વળે છે, તેવામાં શેઠે ખુશી થઇને તેના ગજવામાં સો રૂપિયાની નોટ મૂકી, તે દાક્ષિણ્યતાથી સ્વીકારી લઈ પોતાના કામે લાગ્યા. સતાષીને અનિચ્છાયે આવી મળે છે. સજ્જનેનું નાણું કહે કે પ્રાણ કહેા તે સતાષ છે.
૭૪૨. પાંચ મહાવ્રતા અને સાદાઈ તે સજ્જનાની શાલા અને આભૂષા છે. આ સિવાય પહેરેલા આભૂષણા ભારરૂપ છે અને મેહજનક છે, એટલે વ્રતધારીઓ સાદાઇને તથા વ્રતનિયમાને અધિક ચાહે છે અને સાદાઈમાં રહે છે. નિયમો, મનમટને કાબુમાં લાવીને આત્મોન્નતિમાં સારી રીતે સહકાર આપે છે, પણ અલંકાર-આભૂષણેાથી વધેલ શેાભા તેા પતન કરાવે છે-માટે સાદાઈમાં રહેવામાં જ શાશા છે.
રામદાસ શાસ્ત્રી, માધવરાવ પેશ્વાના ગુરુ હતા અને ન્યાયને ચૂકવતા. પ્રજાનુ અને રાજાનુ' તેમના પર બહુમાન હતું, છતાં સાદાઇમાં રહેતા-અલકારોની શેલાને માનતા નહી. મનુસ્મૃતિ જેવા ગ્રન્થાના રીતસર અધ્યયનમાં જ પ્રેમ ધરાવતા. તેમની ધર્મપત્ની પણ સાદાઈને જ પસદ કરતી અને સાદાઇમાં રહીને ખુશી થતાં. બેસતાં વર્ષે અલ કાર રહિત સાદાં કપડાં પહેરી માધવરાવની રાણીને મળવા સારૂ ગયા. આશીર્વાદ આપી ધાર્મિક ચર્ચા કરવા લાગ્યા. રાણી સાંભળે છે પણ તેણીના સાદાં
For Private And Personal Use Only