________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
ઉપર ઈષ્ય-રીસ ચઢતી નથી. ઉદાહરણ તરીકે, સક-રેડ ઉપર ચાલતાં, પહેલાં કેળાના છેતરા ઉપર પગ આવવાથી લપસી જતાં પગમાં તેમજ કટમાં ઈજા થાય–તે પ્રસંગે પિતાની ભૂલને ખ્યાલ આવતાં તે ઈજાને માનવી સહન કરી લે છે. ચૂપચાપ રીતે ઈજા પીડા થતી હોય તે પણ ચાલવા માંડે છે. બાળકો પણ રમતા રમતા પડી જાય અને પીડા થાય એવું વાગે તેપણ હસતાં હસતાં ઉમા થાય છે પણ રડતા નથી કારણકે પિતાની ભૂલ પિતાને માલુમ પડે છે. પરંતુ જ્યારે પિતાની ભૂલને ખ્યાલ નથી હોતે ત્યારે ક્રોધાદિક કરીને ઘણું પ્રતિકૂલતા કરે છે. વિવિધ અથડામણમાં આવતાં મગજ ગુમાવી, તનધનની હાનિ કરી બેસે છે.
૧૭. વસ્તુને યથા સ્વરૂપે જાણવા-એાળખવાની ખાસ જરૂર છે. વસ્તુને ઓળખ્યા પછી એની સાથે સંબંધ કેટલે રાખ, કયાંસુધી રાખવે અથવા રાખવે કે નહી તેને નિર્ણય થઈ શકે છે. વસ્તુને ઓળખ્યા વિના તેને અંગે નિર્ણય થઈ શકે નહી અને કરવામાં આવે તે ટકી શકે નહી, વસ્તુએને ઓળખીએ ત્યારે અત્યાર સુધી આપણે જે જે ભૂલ તથા અપરાધે કયા કારણથી કર્યા અને સંકટમાં આવ્યા તેની સમજણ પડે છે. કેમ નાચ્યા? અને કેણે નચાવ્યા, તેને
ખ્યાલ આવે છે. આપણે શા માટે બીજાઓ સાથે ઝગડ્યા ? લડાઈ-કંકાસ કર્યો તેમજ કયા કારણે પિતે ત્રાસ પામ્યા અને બીજાઓને ત્રાસ આપે. તેમજ અન્યની ખુશામત કરી-બેટી વાહવાહ કરી, વિગેરેની સમજણ પડે છે. દુકાને આવેલા ગ્રાહકેને ઓળખ્યા પછી ઠગબાજને પૂર્ણપણે જાણી શકાય
લકી મને
વગરની બાબાને
For Private And Personal Use Only