________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫ કરી વેચી નાંખનાર મનુષ્યોને તેઓની કિમત કેટલી છે! તેની ખબર હતી નથી, તેની માફક મહામહેનતે પુણ્યોદય વેગે મળેલ મનુષ્યભવાદિ સામગ્રીને વિષયાદિ ભેગમાં વેચી નાંખનારાઓને તે સામગ્રીની કિંમત હોતી નથી.
મનુષ્યભવાદિ સાધને, દુન્યવી સત્તા-સંપત્તિ કે સમૃદ્ધિથી ઉપલબ્ધ થતી નથી, પરંતુ આત્મિક વિકાસમાં તે પ્રાપ્ત થાય છે, જ્યારે સારી રીતે ઝવેરાત–મેતી વિગેરેનું જ્ઞાન થાય છે, ત્યારે જ ઝવેરાતની કિંમત સમજાય છે તે મુજબ આત્મિક વિકાસ જ્યારે થાય છે, ત્યારે મનુષ્યને–આર્યક્ષેત્ર, આર્યકુલ જાતિ અને આર્ય ધર્મની સમજણ પડે છે; બબર સમ જણ પડ્યા પછી મળેલ મનુષ્યભવાદિને વિષય કષાયાદિમાં થતે વ્યય બંધ પડે છે, અને ઉત્તરોત્તર આત્મોન્નતિમાં વધારો થતું રહે છે, માટે પુણ્યોદયે મળેલી સાધન સામગ્રીની બરાબર કિંમત સમજી વિષયવિકારમાં વેડફી નાંખે નહી; તમને જેટલી બુદ્ધિ-શકિત અને સત્તા મળેલી છે. તે જે વિષય કષાયાદિમાં વેડફી નાંખશે તે પુનઃ પ્રાપ્ત થવી દુર્લભ બનશે, અને કદાચ મળશે તે પ્રથમના જેટલી મળશે નહી; માટે વારે વારે તેની કિંમત સમજવા પ્રયત્નશીલ બને. - ૬૪૯ કંચન-કામિની, કુટુંબ-કપની વિગેરે તમને કયારે લાભદાયક થાય કે સહકાર આપી શકે? કે જ્યારે વિષય કષાયેના વિકારે હઠાવે ત્યારે જ; અન્યથા દુઃખ ચિન્તાદિકને ઉસન્ન કરે અગર આસક્તિને સ્થાન આપે; મુસાફરીમાં સાથે લીધેલાઓની જોડે કષાય કરવાથી કાંઈ પણ લાભ થતો નથી; ઉલટું નુકશાન થાય છે. તે પ્રમાણે ચાર ગતિમાં મુસાફરી કર
For Private And Personal Use Only