________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ અનુભવી રહેલ હેય છે, તે જે ધર્મરૂપી ઔષધ લે તે સાજા અને સંપત્તિમાન બને અને સુખી થાય.
૧૪૩. પિતે જ પેદા કરેલ પુણ્ય અને પાપરૂપી રિકવું નાણું લઇને જીવાત્મા પરલોકમાં જાય છે અને
ત્યાં તે નાણુ પ્રમાણે સુખ દુઃખને અનુભવે છે માટે સુખશાતાને અનુભવ કરે છે તે પુણ્યરૂપી રેકડ નાણાને સંઘરી પરલેકે ગમન કરવું. - પુણ્યોદયે જ પ્રાણીઓને આશ્ચર્ય પમાડે એવા સુંદર અને
અતિ મહત્વના સવેગ આપોઆપ આવીને મલે છે, ત્યારે મનુષ્યએ સમજવું કે આ સર્વ મનહર સંગે મલ્યા છેતે મારૂં મુખ દેખીને મલ્યા નથી પણ પુણ્યોદયે પ્રાપ્ત થએલ છે માટે લાવ! લાવ ! આત્મકલ્યાણ સાધી લઉં. પુણ્યોદય ખતમ થયા પછી કાંઈ નહી બને.
૧૪૪. મરણ કરતાં મમતા અતીવ દુઃખદાયી છે કારણ કે મમતા જ ચારેગતિમાં પ્રાણીઓનું ધર્મધન છીનવી લઈને રખડાવે છે અને વિવિધ આધિ-વ્યાધિ અને ઉપાધિના બંધમાં સપડાવે છે, એટલે મરણ કરતાં મમતા બહુ દુઃખદાયક હેઇને તેને દૂર કરવા પ્રયાસ કરવાની જરૂર છે, જે દુન્યવી પદાર્થોની મમતાને ત્યાગ થાય તે જન્મ-જરા પણ કષ્ટ ટળે અને પરમ સુખ મળે. | મમતાએ વિવિધ લાલચે બતાવીને પ્રત્યેક પ્રાણીઓને એવા સપડાવ્યા કે નરકની ગોદમાંથી હજી પણ નિકળવાને લખત આ નથી-અને અનંત દુખે જોગવી રહ્યા છે, ત્યાં
For Private And Personal Use Only