________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨ વાને મહામંત્ર છે. આ મહામંત્રનું સ્મરણ કરવાથી જ, મેહ પિતાના સાથીઓ સાથે આવી હાજર થાય છે. પછી જે સદ્દગુણ રહેલા છે તે ખસવા માંડે છે. સગુણ ને મોહ અને તેના સાથીઓ સાથે આ ભવને વિષેધ નથી પણ અનાદિકાળને છે માટે તેના મંત્રને ત્યાગ કરે. કોઈ મારું નથી અને હું કેઈને નથી. જગતના સર્વે સંગે તથા સંબંધો મારાથી ન્યારા છે અને હું તેમનાથી ત્યારે છું. જેવાં જેવાં કર્મો કરીશ તે પ્રમાણે મારે જ ભેગવવા પડશે. વિપત્તિ વેળાયે તથા પરકમાં પણ આવી પડનારા સંકવિડંબનાઓમાં કેઇ ભાગ પડાવી શકશે નહી અને દુઃખને ઓછું કરશે નહી. . - ૭૯૪. માણસ જેવા માણસ બની પશુવૃત્તિને ત્યાગ કરે નહી તે પશુતાની કેટીમાં ગણાય. માટે માનવતા ને મેળવવા આર્થિક સદ્ગુણોને પ્રાપ્ત કરવા વિચાર વિવેકપૂર્વક પ્રયત્નશીલ બનવું તે મનુષ્યનું પ્રથમ કાર્ય છે. મનુષ્યપણું પામીને વિચાર-વિવેકની સાથે સદ્દગુણોને પ્રાપ્ત કરવા જે પ્રયત્નશીલ બનાય નહી તે મનુષ્યપણું-માણસાઈની સાર્થકતા સધાય નહી અને વૃથા જાય. શાસ્ત્રકારો કહે છે– આહાર-ભય-મૈથુન તથા પરિગ્રહ સંજ્ઞા વિગેરે, પશુઓતે તથા મનુષ્યોને પ્રાથલ સરખી હોય છે પણ મનુષ્ય તેઓને વિચાર-વિવેકદ્વારા પિતાના તાબામાં કરે છે, પશુઓને વિચાર અને વિવેક નહી હોવાથી ચાર સંજ્ઞાઓને પરાધીન બનેલ હોવાથી એક રોટલાના ટુકડા માટે લડી મરે છે. માણસે માણસાઈના ચંગે લાખ રૂપિયાનું નુકશાન વેઠીને
For Private And Personal Use Only