________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
ધનામાં બહુ વિદને આવતાં હેવાથી રીતસર આગળ વધાતું નથી. મન અને પાંચ ઈન્દ્રિયેના વિષયમાંથી આસકિત ઓછી થતી નથી, સર્વ લબ્ધિઓ અને સિદ્ધિઓ તથા શુદ્ધિ, તપસ્થાના આધારે રહેલી છે. જેટલી આધિ-વ્યાધિઓ તથા ઉપાધિઓ આવીને ઉપસ્થિત થાય છે તેનું કારણ જે તપાસીએ તે માલુમ પડે છે કે તપની આરાધના બરેલર કરી ન હોવાથી વ્યાધિ આવે છે. સારી રીતે તપ કરનારને વચનસિદ્ધિ આપોઆપ આવીને ભેટે છે એટલે તેઓના કથન પ્રમાણે કાર્ય બનતા રહે છે માટે તપની આરાધનામાં ખામી રાખવી ન જોઈએ; તમે તપ જે નહી કરે તે પરણે વ્યાધિઓ તમારી પાસે લાંઘણે કરાવશે એ વખતે તમેને મનમાં બહુ લાગી આવશે જેથી આર્તધ્યાન થયા કરશે અને આર્તધ્યાનથી તમેને શાંતિ મળશે નહી માટે માનસિક-શારીરિક વિકારોને શાંત કરવા તપને આરાધે. - ૪૬૭. ભાવના-મૈત્રીભાવના, પ્રમોદભાવના, અનુકંપા અને મધ્યસ્થ ભાવના, તથા અનિત્યાદિ ભાવના વિગેરેથી ભાવિતા જને, પિતાના વિચારમાં પરાવર્તન કરી શકે છે. અહંકારઅભિમાન-ઈર્ષા–અદેખાઈ અને આસક્તિને ત્યાગ કરીને માનસિક નિર્મલતાપૂર્વક આત્મિક ધર્મમાં આગળ વધતા રહે છે, તેવા માણસને સમગ્ર વિશ્વની સંપત્તિ મળે, લાખે માણસો નમસ્કારપૂર્વક સેવા બજાવતા હેય અગર કામધેનુ-કામઘટકહ૫વૃક્ષ-અગર ચિન્તામણી વિગેરે પાસે હોય તે પણ માયામમતા તેના ઉપર રહેતી નથી. તેમજ અહંકાર-અભિમાન દૂરથી લાગે છે. આ ભાવનાઓમાં એટલી બધી તાકાત છે કે
તે જ સમવી વિશે
For Private And Personal Use Only