________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪
કપડાં દેખી વિચાર કરે છે કે અમારા ગુરુની પત્ની આવા સામાન્ય કપડા પહેરીને અહી આવેલ છે, તે ઠીક નહીલાવ સારા આભૂષણે-અલંકારો પહેરાવીને તેની શોભામાં વધારે કરૂં. રાણીએ દાસી દ્વારા આભૂષણ-અને અલંકારે મંગાવી ભેટ તરીકે મૂકી પહેરવાની આજીજી કરી. ગુરુપનીએ કહ્યું કે અમને સાદાઈમાં રહેવાથી જે આનંદ પડે છે તે આનંદ અલંકારે દ્વારા આવતું નથી, તથા વિશેષ આનંદ વતનિયમોને પાળવામાં આવે છે, માટે અલંકાર વિગેરેને પાછા લઈ લે ! રાણીએ કહ્યું કે ભેટ તરીકે આપેલ આ અલંકારે પાછા લેવાય નહી–માટે મહેરબાની કરી તમે પહે તે સિવાય મને આનંદ પડશે નહીં. રાણીને આગ્રહ હોવાથી આભૂષણ-અલંકારેને પહેરી પાલખીમાં બેસી રવગૃહે આવે છે. શાસ્ત્રી તે મનુસ્મૃતિના મનનમાં મગ્ન બનેલ છે, કેઈ આવેલ જાણું બંધ બારણાને ઉઘાડી બહાર જુએ છે ત્યારે અલંકારવાળી પત્નીને દેખી કહે છે કે, તમે કોણ છે? અમારી ધર્મપત્ની આવી હોય? સાદાઈમાં તે તે આનંદ માને છે અને રહે છે, માટે તમે તેવાં નથી. સ્વપતિના આશયને જાણું પાછા જઈને સઘળી બીના કહીને અલંકારાદિકને પાછા આપીને ઘેર આવ્યા. શાસ્ત્રીએ કહ્યું કે હવે તું ધર્મપત્ની બરેબર કહેવાય. સુખે ઘરમાં આવો. આવા દંપતી પિતાના ઘરના વ્યવહારને તથા આત્માને સુધારી જીવનની સાર્થકતા કરવા સમર્થ બને છે અને અનુકરણીય બને છે.
૭૪૩. દેવગુરુ અને ધર્મની આરાધના કરી ફક્ત પિતાના દેને ઢાંકવા-દે જાહેરમાં ન આવે તથા વાહવાહ
For Private And Personal Use Only