________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
અનંત સુખના સ્વામી બનશે; અનાદિ કાલની પરાધીનતાની. બેડી-કેદના સંકટ આપો આપ ટળી જશે, સાથે સાથે જન્મજર-મરણની અસહ વિડંબના પરાધીનતાના યોગે ઉપસ્થિત થાય છે તે પણ રહેશે નહીં અને મહાન પદવી મેળવી ત્રણેય જગતના પૂજ્ય બનશે.
દરક. પિતે પ્રાપ્ત કરેલ-અગર પિતાદિકથી પ્રાપ્ત થએલ પ્રાણે કરતાં પણ અધિક પ્રિય એવા ધનાદિકનું રક્ષણ કરવા ખાતર મનુષ્ય જેટલી મતિ-બુદ્ધિ હોય તે મુજબ ઉપગ કરીને રક્ષણ કરે છે, ધનાઢ્યને ચેરેથી ઘણી ભીતિ હોય છે તેથી રાત્રીમાં પણ જાગતા રહે છે અને યુકિત પ્રયુક્તિ દ્વારા તે ચિરને નસાડી મુકે છે; પરંતુ અનાદિકાલના વિષય-કષાયના વિચારો અને વિકારે રૂપી ચેરે આત્મધનજ્ઞાન અને શક્તિની બરબાદી કરી રહેલ છે તેઓને નસાડવા માટે દિવસે તથા રાત્રીએ જાગ્રત રહેતા નથી તે કેવી બે પરવાઈ? ધનાદિકને ચારનાર એરે તે દષ્ટિગોચર થાય છે, પરંતુ આત્મ ધનાદિક જેવાં કે જ્ઞાન-દર્શન-ચારિત્રને લૂંટીને બરબાદ કરનારાં છે, તે તે દૃષ્ટિગોચર થતાં નથી, તે તે મતિ-બુદ્ધિથી જાણી શકાય છે. માટે મતિ બુદ્ધિ અને પ્રજ્ઞાને ઉપયોગ કરે તેજ તે ચટ્ટાઓ ખસી જાય એવા છે અને બસી પણ જાય છે, જે ખસી જતા ન હોય તે અનંત ભાગ્યશાલીઓએ તે
દાઓને નસાડી સ્વધનનું રક્ષણ કર્યું હેત નહી, આત્મવિકાસ સંપૂર્ણ સાથે હોત નહી. અને સાદિ અનંત ભાગે સંપત્તિ-સાહાબી પ્રાપ્ત કરી ન હત-માટે ધનાદિકના રક્ષણ કરવાની માફક જ્ઞાન-દર્શન અને ચારિત્રનું રક્ષણ કરવા માટે
For Private And Personal Use Only