________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
તા ઉપયોગ રાખવા, હાંસી-મશ્કરી કરતાં કંકાસ–કજી થવા ન જોઇયે.
૩૦૦, તમા એવુ બેાલતાં શીખા, ખેલેલું વચન વૃથા જાય નહી—અને પાતાને આઘાતરૂપ નીવડે નહી. તેમજ શ્રવણુ કરનારને પણ પીડાજનક થાય નહી-કારણ કે વચનમાં અમૃત છે અને વેરઝેર પણ છે. કેટલાક પ્રસંગે બનતા સુધી મૌન રહેવામાં મજા છે.
૩૦૧. ઉપરી-અધિકારી, અગર વડીલ ગુરુજને, કોઇને શીખામણ આપતા હાય-અગર ભાષણ વિગેરે કરતા હૈાય ત્યારે તેમના વિરુદ્ધમાં ખેલવું તે હિતકર નથી; કારણ કે તેમની વિરુદ્ધમાં તત્કાલ ખેલવાથી વિનય સચવાતા નથી, અને સભ્યતા રહેતી નથી; તેમનું કથન ઢાષિત ભાસતુ હાય તે ખાનગીમાં વિનયપૂર્વક કહેવુ` કે, જે કહેવાથી સારી રીતે સમજી શકે-અને માન્ય રાખવામાં આવે. સત્ય વચન પણ નમ્રતા-વિનયપૂર્વક વચન કહેવાથી કહેનારની શાભા વધે છે અને પ્રશંસા પાત્ર થવાય છે.
કાઈપણુ ગેરવ્યાજખી વાત કહેતા હૈાય તાપણુ તે વાતને ધ્યાનસહિત સાંભળવી, અને જ્યારે ઉત્તર આપવા હાય ત્યારે એવી ખૂબી વાપરવી કે આપણે પોતે અળખામણા થવાને
પ્રસંગ આવે નહી- અને તે સમજે.
૩૦૨. જેટલા વખત સત્કાર્યાં કરવામાં-પાપકારના કાર્યાં કરવામાં વ્યતીત થયા તેટલા વખત, આપણે જીવ્યા અને લાભ મળ્યા અને બાકીના વખત, ખાટના ગયા; એમ સમજવુ કારણ કે સત્કાર્ય સિવાય અન્ય વખતમાં ગેરલાભ થાય છે.
For Private And Personal Use Only