________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮. સારી કેળવણી લીધેલા વિદ્યાર્થીઓ પણ જે નીતિ ન્યાયથી વર્તન કરે નહી અને ધનની તૃષ્ણામાં અધિક તણાય તે તેઓને અધમતા આવીને પછાડે છે માટે, નીતિ ન્યાય અને ધર્મ સંબંધી જ્ઞાનની ખાસ અગત્યતા રહેલી છે.
૩૦૯. પાંચ ઈન્દ્રિયોને તથા મનોનિગ્રહને અને આત્મસંયમને જે અનુભવ આવે છે અને જે સત્ય સુખ શાંતિ મળે છે તે અન્ય પદાર્થો દ્વારા કદાપિ મળશે નહી. આમ સમજ-બરોબર સમજીને વૈરાગીઓને દુન્યવી પદાર્થો તરફના મેહ-મમતાને ઉતારે છે.
૩૧૦. સંસારના સ્વરૂપને વિચાર કરતાં અને વિવેક કરતાં, ભવ્ય જીને વિરાગ પ્રગટે છે, અને વૈરાગ્યથી સંવેગને પ્રાદુર્ભાવ થાય છે, તેમજ સંવેગી મહાશયને અનુકંપા-આસ્તિક્તા તેમજ પ્રશમ હોય છે, માટે સંસારના સ્વરૂપને સદાય વિચાર કરવાની જરૂર છે, વિચાર અને વિવેક વિના વૈરાગ્ય આવતે નથી, વિચારણાપૂર્વક વિવેક કરવાથી સત્યસ્વરૂપની ઓળખાણ થાય છે.
વ્યવહારમાં ઉપચાર હોય છે, એટલે નગ્નસ્વરૂપ હેતું નથી તેમજ સત્યસ્વરૂપની વ્યાખ્યા થઈ શકતી નથી, માટે આત્મવિકાસને સાધી વ્યવહારમાં વર્તવું. | શુભ વ્યવહારિક ક્રિયાઓની રીતસર આરાધના કરી હોય તે શુદ્ધ સ્વરૂપનું ભાન થાય-નહીતર તે શુભ ક્રિયાઓ પુણ્યબંધ કરે પણ આત્મિક વિકાસ થાય નહી.
૩૧૧. અનિત્યાદિ શુભ ભાવનાઓથી શુદ્ધ સ્વરૂપને
For Private And Personal Use Only