________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮૯
પપ૬. સ્વાથી અને હલકી-છાઓ, આપણા મનને અને તનને ગુંગળાવી નાખે છે, એટલે મનને અને તનને સુખ શાતા રહેતી નથી તેથી વિવિધ દુર્ગાને આવવાને અવકાશ મળે છે અને ઘર કરી બેસે છે.
પપ૭. તમેને વિવિધ પ્રકારના બંધનમાં નાંખનાર જે કઈ હેય તે આશા અને તૃષ્ણ છે. એમના બંધનેથી બધાએલ પ્રાણુઓ ત્રણેય જગમાં પરિબ્રમણ કરે છે અને મુકત થએલા એક સ્થાનકે, સ્થિર થાય છે.
૫૫૮. આત્મસ્વરૂપમાં મગ્ન રહેનારને કેઈ પણ વિક્ષેપ કરી શકે એમ નથી. જેટલી અસ્થિરતા-ચંચળતા એટલે વિક્ષેપ આપોઆપ આવે છે, અને સુખ-દુઃખની કલ્પનાઓ થયા કરે છે, જ્યારે આત્મસ્વરૂપમાં સ્થિરતા થશે ત્યારે વિક્ષેપ અને કલ્પના ખસવાની અને સત્ય સુખને આવિર્ભાવ થવાને.
પપ૯ તમેને વિપત્તિઓમાં ફસાવવા માટે તેમ જ નુકશાન કરવા માટે જે માણસ, ઈરાદે રાખે છે અને લાગે જોઈ રહ્યા છે, તેના તરફ પ્રેમ ધારણ કરે અને સંભાવના દર્શાવે કે જેથી તમેને નુકશાન થાય નહી અને પરસ્પર સહકાર આપવાની તાલાવેલી જાગે
પ૬૦. દુર્ગણે આવવાનું કારણ અને તેથી વિવિધ વિપત્તિઓ આવવાનું મૂલ અજ્ઞાનતા, અવિવેક અને અહંકાર
For Private And Personal Use Only