________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
સદ્ગુણી મહાશયને ભેટો થાય તાપણુ તેમાંથી દોષોને કાઢી તેમના તરફથી જે લાભ લેવાના છે, તેનાથી વંચિત રહે છે; ત્યારે પાતાની ભૂલા અને દોષને દેખનાર ભાગ્યશાલી જગતભરના પદાર્થી-પ્રાણીઓને પણ દેખી પેાતાના ઢાષાને દૂર કરવા તત્પર બને છે; તે સમજે છે, કે સર્વથા સદ્દગુણી તે સર્વજ્ઞ હાય છે, અને સંસારી પ્રાણીએ તા દોષયુક્ત ગુણાવાળા હાય છે, માટે તેમાંથી ગુણાને શા માટે ગ્રહ્મણુ ન કરવા? આ પ્રમાણે સદ્ગુણાને ગ્રહણ કરતાં જે ઢાષા રહેલા છે તે ખસવા માંડે છે; આત્માના ગુણ્ણા ઉપર દાષાનું ધ્રુમાણુ ખસી જાય છે અને તેથી લઘુકમી અનાય છે. માટે અન્યાના દાષા જોવા કરતાં પેાતાના દોષોને જોવાની ટેવ પાડવી, ટેવ પાડ્યા વિના પેાતાના દોષને જોવાની યાદી રહેતી નથી અને ઢાષા કમી થતા નથી.
૬૪૮, વિષય ક્યાયના વિકારામાં ગળાડૂબ ખુચી ગએલાઓને આસક્તિ કેવી રીતે બહાર કાઢે ? વિષયામાં આસક્ત છે, તેની પાસે પેાતાના ઉદ્ધાર કરવા પ્રાર્થના કરે છે અને મનઃપદ પદાર્થોની ભેટા ધરે છે; આના જેવી બાલિશતા અન્ય કઇ કહેવાય ? સાંસારિક સાગરના સ્નેહમાં જે સાએલ છે તેને કાઈ ઘાસનું તરણું આપે તેથી શું તે તરી બહાર નીકળી શકે ? નહી, પશુ ડૂબે; તે પ્રમાણે કેટલાક માણસા, આધિ વ્યાધિ અને વિડંબનાઓના ચેાગે ઘણા પીડાય છે; તે પીડાઓને દૂર કરવા પાછા સાંસારિક સ્નેહના કારણેા– નિમિત્તો મેળવીને દુઃખને દૂર કરવા પ્રયત્નશીલ હાય છે; માના
૨૫
For Private And Personal Use Only