________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૮ , વૈરાગ્ય વિનાને ત્યાગ, સારા નિમિત્તના ચગે તથા જ્ઞાની ગુરુદેવના યુગે ટકી પણ શકે છે. બધાય પ્રથમ વૈરાગ્ય વાસિત હતા નથી. જ્ઞાની ગુરુદેવને ઉપદેશ સાંભળી વૈરાગી બને છે અને ત્યાગી બની આત્મસાધના કરવા સમર્થ બને છે.
એક બાળકને આઠ વર્ષ પછી દીક્ષા આપવામાં આવી. તેણે ગુરુદેવની નિશ્રામાં વ્યાકરણ ન્યાય-સિદ્ધાંતને સારી રીતે અભ્યાસ કર્યો, યુવાવસ્થામાં માનસિકવૃત્તિ વિકારી બની, તેથી ગૃહસ્થ બનવાની ગુરુદેવ પાસે આજ્ઞા માગી. ગુરુદેવે તેને વેગમાં ચઢાવીને તથા સ્થિર કરવા વિવિધ દષ્ટાંત આપી સમ્યજ્ઞાની બના; મુનિ પણ જ્ઞાનના ગે વિકારને હઠાવી સ્થિર થયા અને આત્મકલ્યાણ સાધી શક્યા. માટે સારાં નિમિત્ત મળતાં સમ્યગાનગે વૈરાગ્ય વાસિત થયા પછી ત્યાગ ટકી રહે છે.
૭૫ શારીરિક શક્તિ, ગમે તેવી બલવતી હશે, તેપણુ પ્રશમ-વરાગ્ય સવેગ સિવાય વિલ બને છે. એટલું જ નહી તે શક્તિના ગે પાપસ્થાનકોને સેવી અપેગતિમાં લઈ જાય છે. પરંતુ જે શારીરિક શક્તિની સાથે પ્રથમ-વૈરાગ્યાદિને વેગ હેય તે તે શક્તિને સદુપયોગ થાય અને સદ્ગતિ મળે. માટે શારીરિક શક્તિની સાથે પ્રશમવૈરાગ્યાદિકને પણ કેળવવાની આવશ્યકતા છે. પ્રથમ-વૈરાગ્યસવેગ-અનુકંપા અને શ્રદ્ધા મેક્ષ સુખના સુંદર સાધન છે. તમે જ્યારે આ આત્માના વિકાસના સાધનમાં લયલીન બનશે, ત્યારે જ કર્મના બંધનથી મુકત બનશે; રાગ-દ્વેષ અને મેહના વિકારે ટળતા જશે અને આત્મવિકાસ સધાતે રહેશે. એકલા શારીરિક બળ વડે આત્મવિકાસ સધાશે નહી, માટે હે સાચા
For Private And Personal Use Only