________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨ પડે નહી તે પણ આખો મીંચીને પરાણે લે, બીજી દુન્યવી દવા લેવાની જરૂર નહી પડે.
૪૪૨, આપણું આચાર-વિચાર-અને ઉચ્ચાર ઉમદા છે-તે સમગ્ર વિશ્વ મિત્ર બની રહેશે. વિશ્વને શત્રુ અને મિત્ર તરીકે બનાવવું તે આપણા હાથની વાત છે.
જેના આચાર-વિચાર અને ઉરચા, અધમ છે તેની કાયા અને માયા પણ મિત્ર ન બનતાં શત્રુની ગરજ સારે છે, તે પછી અન્ય શત્રુ થાય તેમાં શું કહેવું?
મેક્ષ મહેલનું મંડાણ અને પા–આચાર અને વિચાર ઉપર રહેલ છે. જેવા આચારો અને વિચારો હશે તેવું સુખ આવીને ઉપલબ્ધ થશે. માટે સંકટને સહન કરીને આચારે સુધારવા-પછી જરૂર વિચારો અને ઉરચારમાં અધિક નિર્મ. લતા આવશે.
૪૪૩. સાવ રહિત મનુષ્ય, વિના ભયથી સત્કાર્યને આરંભ પણ કરતા નથી અને કાંઈક બલવાળા, સત્કાર્યને આરંભ કરીને વિદ્મ આવી પડતાં મૂકી દે છે. પરંતુ બલવાન ઉત્તમ પુરુષ, વારે વારે વિધ આવે તે પણ આરભેલ કાર્યને પ્રાણાંત ત્યાગ કરતા નથી.
૪૪૪. દાતાર બને-પુરુષ, પરિવારવાળો અને ધનાઢ્ય હેય, પરંતુ જે દાતા હેય નહી અને સદાચારી હેય નહીં તે, તે જગત્માં શોભાસ્પદ બને નહી. પલાશ-એટલે ખાખરાનું વૃક્ષ, પુષ્પથી ભૂરિ ભરેલ હોય છે છતાં મધુર ફલે નહી આપતા
For Private And Personal Use Only