________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
૪૧૩, સમજુ અને દીર્ઘદશીઓ, આઠ માસ સુધી, એવું કાર્ય કરે છે કે તેઓ ચાતુર્માસમાં શાંતિ સહિત ધાર્મિક ક્રિયાઓમાં સ્થિર થવાય અને આત્મવિકાસ સધાય.
૪૧૪, યુવાવસ્થામાં મદમાં આવી વિકારોના વેગને વધારી વિષય અને કષાયમાં રાચી માચી જેઓ ધન-શક્તિ અને બુદ્ધિને દુર્વ્યય કરે છે, તેઓ વૃદ્ધાવસ્થામાં ઘણું પસ્તાય છે અને પછી ગુમાવેલું મળી શતું નથી, તેથી હલકી દિશામાં આવવું પડે છે.
૪૧૫. શારીરિક અને માનસિક શક્તિને આધારે, જ્ઞાનાભ્યાસ-ગાભ્યાસ-તેમજ ધ્યાન-સમાધિ બની શકે છે તેમજ વ્યાવહારિક કાર્યો સુખપૂર્વક થઈ શકે છે; આ શક્તિ વિના માણસની પાસે સારા નિમિત્તે હોય તે પણ તેઓને લાભ મળતું નથી. માટે શારીરિક અને માનસિક બેલ વધે તેવી કેળષણી લેવી. - ૪૧૬. વિપત્તિઓને-તથા પ્રતિકૂલતા વિગેરેને સહી લેવી અને આર્ત-રૌદ્ર ધ્યાન કરવું નહ-તે કર્મોદયને વિફલ કરવા અરેબર છે, અર્થાત્ તેને પરાજ્ય કર્યા બરાબર છે. સહન કર નારાઓ–અને સમ્યગજ્ઞાનીઓ જ સમર્થ બને છે–અને તેઓ આત્મશક્તિને વિકાસ કરીને મેહ મમતા ને હઠાવી પરમપ્રદને પામે છે અને અનંત સુખ ભેગવે છે.
૪૧૭. આજીવિકાનું સાધન મેળવ્યા સિવાય વિષયાસક્ત બની લગ્ન કરવું તે વિપત્તિઓને આવવા માટે આમંત્ર ત્રણ છે. અરે ? અનેક વિડંબનાએ તેને ઘેરી લે છે પછી
For Private And Personal Use Only