________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૩
વિચારક અને વિવેકી રજપૂત હતા, તેને વિચાર આન્યા કે મરેલા મારા પિતાને બ્રાહ્મણને શય્યામાં અપણુ કરેલુ ક્યાંથી મળે ? ક ગતિમાં તે ગયા છે તેનુ જ્ઞાન બ્રાહ્મણુને નથી; કારણકે સ્વગે તા આ મૂકેલી વસ્તુઓની જરૂર પડે એમ જ નથી; નરકમાં પણ આ મુશ્કેલી વસ્તુઓને ઉપયોગ થઇ શકે એમ નથી; પશુ પ`ખીએ તેા પરાધીન છે ફક્ત મનુષ્યાને આ વસ્તુઓની જરૂર પડે, પણ તે મરણુ પામેલ વૃદ્ધ પિતા મનુષ્ય થયા હશે કે અન્ય વ્યક્તિ થયા હશે તેની તે બ્રાહ્મણને ખબર નથી; છતાં જેમ તેમ સમજાવી મારેા લક્ષજીવતા ઘોડા લઇ ગયે; ભલે શય્યા લઇ ગયા, પણ ઘેાડાને પણ અનુગતુ સમજાવી ઉપાડી ગયે; હવે યુક્તિ કરીને પાછો લઈ આવુ તેા જ હું ખરા રજપૂત; આ પ્રમાણે વિચાર કરીને તે રજપૂત, બ્રાહ્મણને ઘેર આવ્યે અને કહ્યું કે, અમારા વૃદ્ધ પિતાને મનગમતી વસ્તુ તમાને આપવામાં આવી છે, પણ અમારા પિતાને અફીણુ બહુ વહાલું હતું અને દરરાજ તેમને તે ખાધા સિવાય ચાલતું નહી; માટે એક તાલા હું અફીણુ લાગ્યે છું તેને તમે ખાઇને અમારા પિતાને ખુશી કરેા અને ખુશી થએલા પીતા અમાને આશીર્વાદ આપશે ! માટે અત્યારે જ ખા ! આ પ્રમાણે સાંભળી બ્રાહ્મણ ગાર ગભરાઈને કહેવા લાગ્યા, કે એક તાલે અફીણ ખાઉં તે જીવતે રહી શકુ નહી; માટે આ વાત કહેતા નહી; રજપૂતે કહ્યું કે અમાએ શય્યામાં મૂકેલી વસ્તુ અમારા વૃદ્ધ પિતાને મળશે; આમ તમેા કહેા છે તે તમેાએ ખાધેલુ છે અફીણુ પણ જરૂર ત્યાં પહેાંચી જશે; પછી તમે ક્યાંથી મરણુ
•
૨૩
For Private And Personal Use Only