________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
પોતાની જાતે અસહ્ય યાતનાએ ભાગવે છે. માટે અનુકૂળ કે પ્રતિકૂળ નિમિત્તો, પ્રાપ્ત થયાં પહેલાં સભ્યજ્ઞાન મેળવવાની આવશ્યકતા છે. સમ્યગજ્ઞાની અનુકૂળ સાગા મળતાં તેમાં લુબ્ધ-લપટ બનતા નથી અને પ્રતિકૂળ નિમિત્તો પ્રાપ્ત થતાં ગભરાતા નથી, પરંતુ તેવા પ્રસંગે ધૈર્યને ધારણ કરી આત્મકલ્યાણ સાધવા તત્પર બને છે. તથા પ્રતિકૂળ નિમિત્તો ઉપર દોષ ન દેતાં પેાતાના દોષોને અરાબર તપાસી તેના ત્યાગ કરવા પ્રયત્નશીલ અને છે. એટલે તેઓ ધર્મધ્યાનના યોગે સતિના આયુષ્યના અંધ ચવાક સતિના સ્વામી બને છે અને તે સદ્ગતિમાં પ્રથમ ભવમાં પાડેલા ધાર્મિક સકારા સ્વયમેવ હાજર થાય છે અને તે સંસ્કારશદ્વારા આત્મવિકાસમાં આગળ વધતા રહે છે; જ્યાંસુધી સર્વ કર્મ બંધથી મુક્ત થાય નહી ત્યાંસુધી અધુરા ચાગને પૂર્ણ કરવાના અનુકૂળ સાધને મળતા રહે છે; માટે સમ્યગજ્ઞાનને મેળવવા માટે કાશીશ કરવાની ખાસ જરૂર છે. પદાર્થો કહેતા નથી કે અમારી ખાતર કામ-ક્રોધાદિક કરીને અમાને મેળવા અને આસક્તિને ધારણ કરી દુર્ગતિના ભાજન અનેા; છતાં અજ્ઞાનતા રાગ-દ્વેષ માહુ વિગેરેને ધારણ કરીને તુચ્છ વસ્તુઓ માટે પણ કલેશ કંકાસ-લડાઇ વિગેરે કરવાપૂર્વક અનાચાર સેવા છે; છતાં કંકાસ વિગેરે કરીને મેળ વેલા પદાર્થના તેવા પ્રસંગો મળતાં વિયેાગ થાય છે, અને અસહ્ય ચિન્તામાં સપડાવુ પડે છે. તેવા વખત આવે નહી તે માટે પ્રથમથી ચેતા તેઓના સ્વભાવ ખરેાખર જાણવા માટે આ મનુષ્ય ભવમાં જ યોગ્ય સાધના મળી શકે છે. બીજા દેવા
For Private And Personal Use Only