________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
આપણે જે સત્યકાર્યો કરીશું તે ઉડી જવાના નથી. પણ તેના સંસ્કાર પાછળ રહેવાના કે જેના વેગે સંપત્તિમાં અને વિપત્તિમાં મુંઝવણ થશે નહી. સરકાર વિનાનું જીવન અણઘડ સેિના જેવું છે, પૂજ્ય બનતું નથી.
પર૪ઉદારતા એ સદ્દગુણ છે પણ વિવેક વિનાની ઉદારતા તે ઉડાઉપણું છે, તેવી રીતે શક્તિ ઉપરાંતની હિમ્મતસાહસ કરવું તે અવિચારીપણું છે.
પરપ. દુષ્ટ પુરુષને શિક્ષા કરવા, ઇશ્વર અથવા કર્મ નવાં કાંઈ હથીઆર બનાવતું નથી પણ તેમના દુર્ગુણે વડે જ તેઓ પૂરેપૂરી શિક્ષા પામે છે.
પરદ. ઘણીવખત દુર્ગણ કે વ્યસને આત્મઘાતક નીવડે છે. તેનાં કરતાં પણ અજ્ઞાનતા-અભિમાન અને આસક્તિ અત્યંત હાનિકારક-આત્મઘાતક નીવડે છે. માટે અજ્ઞાનતા વિગેરે જગતમાં મોટા દોષે છે.
પર૭, જગમાં ઘણે પોપકાર, નામના મેળવવાની લાલસાથી કે બીજે કઈ સ્વાર્થ સાધવાની ઈચ્છાથી થતું હોય, છતાં એવી ઉત્તમ પ્રકારની સ્વાર્થ દષ્ટિથી પણ જે સત્કાર્ય થાય તેનાથી જગતને તે લાભ જ છે.
પ૨૮. આપણને જે બુદ્ધિ-શકિત કે સાધને મળેલા હોય છે, તેને સદુપયોગ કે દુરુપયોગ કરે તે આપણા હાથની વાત છે. સદ્વિવેક-સદ્વિચાર હશે તે સદુપયોગ થશે અને મૂહતા–અજ્ઞાનતા હશે તે દુરુપયેાગ થવાને.
સદ્ધિચાર અને સદ્વિવેકથી મનુષ્યો, ભલે પછી તેઓ
For Private And Personal Use Only