________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્ય છે, અગમ્ય છે. અકકલ ત્યાં પહોંચી ન શકે એવે છે. મનુષ્યની અકકલ કેટલી? એક માનસરોવરમાં મહાલના હંસ, ખાબેરીઆમાં રહેલ દેડકાની પાસે આવ્યું. દેડકાએ પૂછયુંતમે ક્યાં રહે છે, હસે કહ્યું કે અમે માનસરોવરમાં વસીએ છીએ. દેડકે કહેવા લાગ્યા, તમે રહે છે તે માનસરોવર, હું રહું છું એવા સ્થલ જેવું છે ! હંસે કહ્યું કે તું રહે છે, એ સ્થલ કરતાં મહાન છે. કેટલું મહા-તારી બુદ્ધિમાં, અક્કલમાં ન આવે તેટલું છે. તારી અક્કલ ખાબોચીઆ જેટલી છે. કારણ કે, આ ખાબચીયાથી તું દૂર ગયે નથી, જેથી મહાન વસ્તુઓની તને ખબર પડે નહીં. આ પ્રમાણે મનુષ્યની અક્કલ ખાબોચીઆ જેટલી છે. અરિહંતને પુણ્યપ્રભાવ અચિત્ય-અગમ્ય છે. ત્યાં મનુષ્યની અક્કલ ચાલી શકે નહી.
૧૫. વ્યાધિ, રેગોએ શરીરની બરબાદી કરી છે. તેના કરતાં અનંતગુણ વિષય અને કષાએ કરી છે. માટે શારીરિક રોગ દૂર કરવા જે ઉપાયે કરાય છે, તેના કરતાં વિષય કષાયને કાઢવા વિશેષ ઉપાય કરે.
૧૫૭. વિશ્વ, એટલે વિચિત્રતા-વિવિધતાને ભડારજંગમાં ઉત્પન્ન થતી અને નાશ પામતી પ્રત્યેક ઘટના, વિશ્વના વિચિત્રપણાને-વિવિધતાને ખ્યાલ આપે છે. દુનિયાને ઈતિહાસ એટલે કમાંધીન બનેલ પ્રાણીઓની જુદી જુદી કથાઓ, આ જીવન કથાઓ, કર્મની ગતિ કેવી કારમી અને વિચિત્ર તેમજ ગહન છે, તેનું દર્શન કરાવે છે. અનાદિકાલથી એક એક જીવને આશ્રીને સંખ્યાતીત કથાઓ જ્ઞાનીઓ કહી શકે છે, જે સાંભળતાં પ્રાણીઓને વૈરાગ્ય ઉત્પન્ન થાય.
For Private And Personal Use Only