________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
ઉન્માદી બને છે, વિપત્તિ વેલાયે વલેપાત કરે છે તેથી સંયમ અને સુખને આવવાને અવકાશ મળતું નથી, માટે સુખ મેળવવું હોય તે સંયમ કેળો.
જેઓને આત્મિકશક્તિમાં વિશ્વાસ નથી, તેઓ સંયમને કેળવી શકતા નથી. પણ જેઓને પૂર્ણ વિશ્વાસ છે તેઓ તે સંકટને પણ સહન કરીને સંયમ કેળવે છે.
૧૩૩. માનવીઓ પ્રતિકૃલતાના પ્રસંગે સોગને બદલવા પ્રયાસ કરે છે, પણ માનસિક વૃત્તિઓને બદલવા પ્રયત્ન કરતા નથી. તેથી બદલેલા સંગમાં પ્રતિકૂલતા આવીને ઉપસ્થિત થાય છે, અને હતાશ બનીને સંગેના ઉપર દેશે મુકીને મનને ગમગીન બનાવી આર્નરૌદ્રના વિચાર કરીને દુખેને વધારતા રહે છે. ભાવનાભાવિત મન, જે શાંત હશે તે ગમે તેવા પ્રતિકૂલ સંગમાં હતાશ બનશે નહી; અને તેવા પ્રસંગેને કસોટીરૂપ માનશે તેથી તેવા પ્રસંગમાં આનંદને અનુભવ આવશે; માટે પ્રત્યેક પ્રસંગમાં મન શાંત રહે તે માટે ટેવ પાડવી.
૧૩૪. જે માણસને મુખ્ય આશય દ્રવ્ય મેળવવાનો હોય છે, અને તેને તે પાર પાડવા અથાગ પ્રયાસ સેવે છેમહત્વને ભેગ આપીને દ્રવ્યને મેળવે છે તે પ્રમાણે જે મનુષ્યને ઉત્તમ અને વ્યવસ્થિત જીવન ગાળવું હોય છે, તેણે કેટલે અધે ભેગ આપ જોઈએ! તે ખાસ વિચારવું જોઈયે.
એક મનુષ્ય, દરિદ્ર છે એટલે પિતાની સ્થિતિને સુધારી શકતે નથી, હવે તે સ્થિતિને સુધારવા માટે અન્ય જનેને છેતરી
મહાને અને તેને તે મારા આશય
For Private And Personal Use Only