________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६४ વધાશે પણ નહી તેમજ વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓમાં મંદતા-આળસ અને પ્રમાદ થશે; માટે પિતાનાથી બની શકે એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાઓ જાતે જ કરવી. અન્યના ખાવાથી પિતાનું પેટ કદાપિ ભરતું નથી અને ભરાશે પણ નહીં. હૃદયમાં દયા હોય તે વ્યાવહારિક કાર્યોમાં સારી રીતે યતના રહે-પાપને બંધ ઓછો બંધાયપિતે જાતે દયાળુ હોય તે આરંભ સમારંભમાં જેમ હિંસા ઓછી થાય તે પ્રમાણે વર્તન રખાય છે તે જ કાર્યો બીજા પાસે કરાવતાં–એટલે ઘાટી-નેકર દ્વારા કરાવતાં તેઓ અજ્ઞાન હોવાથી જયણું રાખી શકે કયાંથી? માટે પાપમય આ સાંસારિક કાર્યોમાં પાપથી બચવા માટે પણ જાત મહેનતની ખાસ જરૂર છે-જિનેશ્વરની પૂજા પિતે જાતે કરે અને બીજા પાસે કરાવે તેમાં ઘણો તફાવત છે; શ્રદ્ધા-ભાવમાં મંદતા આવે છે, પછી જોઇયે તે ઉલ્લાસ જાગ્રત થતું નથી. તમને જાત મહેનત કરતાં અનુભવ આવશે કે, શક્ય કાર્યો કરતાં ભલે પછી વ્યાવહારિક કાર્યો હોય, કે ધાર્મિક હાયતે પિતે કરતાં શક્તિ વધી છે–પણ ઘટી નથી. માટે મળેલી સત્તા-સંપત્તિ અને સાહ્યબીમાં મુગ્ધ બનવું નહી. આસક્તિને ત્યાગ કરે. આ પ્રમાણે વર્તન રાખવાથી મળેલ સાહ્યબીની સાર્થકતા થશે શારીરિક-માનસિક શક્તિમાં વધારો થશે.
विहितस्याननुष्ठानानिन्दितस्य सेवनात् ।
अनिग्रहाचेन्द्रियाणां-नरःपतनमृच्छति ।। ૭૨૬, શાસ્ત્રમાં કહેલ પ્રમાણે વર્તન નહી રાખ
For Private And Personal Use Only