________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
રહેવાય છે; તે આનંદને છીનવી લેવાની કાઇની તાકાત નથી માટે આત્મા અને કર્મોના અભ્યાસ કરવા.
પર. જે નાવિક, ભરતીના સમય સાચવી લે છે, તેની મુસાફરી સુગમ અને સરલ થાય છે; તે પ્રમાણે જે માણુસ, અનુકૂલતાના વખતે પ્રમાદ કરતા નથી અને સ્વકાયા રૂપી નૌકાને ખરાબે ચડાવતા નથી, તે સસાર સાગરને સુગમતા અને સરલતા પૂર્વક પાર ઉતારે છે.
પર૧. પૂરા મત્લા લીધા સિવાય એક પળ પણ વૃથા ગુમાવવી નહી. પ્રત્યેક પળ કેટલી કીંમતની છે, તે પથારી વશ અનેલા માંદા માણસને પુછી જો જો. ગુમાએલી નષ્ટ થએલ વસ્તુ ખીજીવાર મળી શકે છે અને મેળવી શકીએ એમ છે. પણ વૃથા ગુમાએલ વખત પુનઃ મળી શકશે નહી, અને પછી પસ્તાવા થશે. તમે શાણા હૈ। તે આજે કરવાનુ` સત્કાર્ય કાલને ભળાવા નહી; કાળ કાલને ખાઈ જાય છે.
પરર. લાંબુ આયુષ્ય ભોગવવાની આશાયે તમારા સત્કાર્યાના ક્રમ ગોઠવશે નહી. કારણ, આયુષ્યના ભરૂસા નથી. તેમજ તે કહી શકે તેવા કોઈ હાલમાં સમ્યજ્ઞાની નથી, કે આયુષ્યની દેરી લાંખી છે કે ટૂંકી ? માટે ભાવના પ્રમાણે સત્કાર્ય કરવામાં તત્પર રહેા કાળને શરમ નથી.
પર૩. સત્યકાર્યાં, ફ્લને અવશ્ય આપે છે; એક પળ પણ સત્કાર્ય માં વ્યતીત કરેલી હાય તાપણુ તેનુ ફૂલ વૃથા જતું નથી. પળપળને એકઠી કરતાં ઘડી એ ઘડી થાય છે, અને મેઘડી સલ થતાં ખેડા પાર ઉતરે છે.
For Private And Personal Use Only