________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
અને બહાદુરી છે. વરના બદલા વૈરથી લેવા તે તે પશુવૃત્તિ અને મૂર્ખતા છે. વેરના બદલે વેર લેવાથી વળતા નથી; માટે ક્ષમા ધારણ કરી મિત્રતા કરવી ઉત્તમ છે.
૫૨. પાતાની પાસે સપત્તિ હોય તા યાચકાને આપવુ. તે સહેલું છે, પણ તેને સ્વાવલખી બનવામાં સહકાર કરવા, કે જેથી તેઓની યાચકવૃત્તિ ટળે, અને પગભર થાય તેવી સહાય કરવી જરૂરી છે. યાચકાની યાચકવૃત્તિ કાયમ રહે તેવું દાન કરવું તે ખરાબર નથી, પણુ દાન દઇને યાચકવૃત્તિના ત્યાગ કરાવવા તે સ્વપરને અતિ હિતકર છે.
૫૦૩, ધનાદિકના દાન કરતાં આપણે જો બીજાના મનના ઘા રૂઝાય અને મનના શૈન્યેા ટળે તેમજ વિવિધ ચિન્તા દૂર ખસે–એવું દાન કરીએ તે તે દાન અત્યંત હિતકારી નિવડે, અને તેઓની હીનતા દ્વીનતા ટળે; આવુ' દાન, સમ્યાની મુનિવર્યાં આપી પેાતાનું કર્તવ્ય બજાવે છે.
૫૦૪. નિર્મૂળ મનુષ્યા તરફ સ્નેહ ભાવથી વર્તે, તેમનાં જે કાઈ સારા ગુણ્ણા હાય, તેના આદર કરેા, અને તેમાં જે દુર્ગુણા હાય તેના ત્યાગ કરી શિખામણુ આપે; ત્યાગ ન કરે તે ઉપેક્ષાભાવ ધારણ કરી, પણ નિન્દા તિરસ્કાર કરા નહી. નિન્દા-તિરસ્કાર કરવાથી તેએ સુધરશે નહી. એતા જ્યારે સકટ વેઠી મનમાં ખ્યાલ કરશે ત્યારે જ સુધરવાના.
૫૦૫. સમ્યજ્ઞાની અપકાર કરનારના ઉપર અપકાર કરતા નથી. કદાચ ઉપકાર કરવાની તાકાત ન હેાય તે સહુન કરી લે છે. પણ તેના ઉપર અપકાર કરવાની ઈચ્છા પણુ
For Private And Personal Use Only