________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
મધ્યમ અવસ્થા જેણે કાપુમાં ન રાખી તેની બે અવસ્થા બગડી એમ સમજવુ,
૧૯૫. દાન-શીયલ-તપ અને ભાવના, તેમજ આજ્ઞારૂપી ધર્મને આજે જ આરાધી; કારણ કે પાછળ ધસી આવતા કાલ ક્યારે ઝડપી લેશે, તે કહી શકાય નહીં, તેમજ આ જીવે પેાતાનુ કામ કર્યું છે કે નહી; અગર બાકી રહ્યું તે પણુ જોશે નહી. માટે ધર્મ કરવા આલસ-પ્રમાદ કરવા ન જોઈએ.
.
અઢાર પાપ સ્થાનકો સેવીને ઉત્પન્ન કરેલ, હ્યુન-હીશરત્ના–સાનૈયા વિગેરે તમે! જાણતા હશે! કે મારી સાથે આવશે અગર અમારા પુત્ર પરિવારાદિકના ખપમાં આવશે અને પુત્રાદિક સુખી થશે; આ માન્યતા પણુ તમારી ભ્રમણાથી ભરેલી છે. પુત્રાદિકનું જો પુણ્ય નહી હોય તે તમાએ અર્પણુ કરેલ ધનાદિકમાંથી કાંપણ રહી શકશે નહી અને પુણ્યોદય હશે તા, તમા સાત ક્ષેત્રામાં વાપરશે અને તેઓને એક પાઈ પણ નહી આપે। તાપણુ ધનાઢ્ય બનશે-સન્માન-સત્કાર પાત્ર બનશે. માટે પુત્રાદિકની ચિન્તા કરવા જેવી નથી. અગર પ્રાપ્ત કરેલ પૈસા અમારી સાથે આવશે આમ જાણી જો તેને તિજોરીમાં રાખશે। કે એકામાં જમા કરાવશેા, અગર જમીનમાં દાશા, કાઇપણ ન જાણે એવી રીતે ગોઠવણુ કરશેા, તાપણ તે સાથે આવશે નહી, તેમજ સહાય પણ કરશે નહી. તિજોરીમાં, એકામાં અગર ભૂમિમાં પડયું રહેશે અને કાઇ ભાગ્યવાનના હાથમાં આવશે; તમાને તા, તે ધનાર્દિક માટે કરેલી ચિન્તા અને વેઠેલ સંકટ સિવાય અન્ય કુલ મલવાનું નથી,
For Private And Personal Use Only