________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭, ઈચ્છાઓ, બુદ્ધિના વિકાસને રેકી આવરણે લાવે છે. આવેલા આવરણે વડે પ્રાણીઓને જીવનને માર્ગ સુઝતું નથી, દુન્યવી પદાર્થોમાં મુગ્ધ બની જ્યાંત્યાં ભટક્યા કરે છે, સુખને લેશ પણ મળતું નથી.
ઈચ્છાઓ કરવી હોય તે દેવ-ગુરુ અને ધર્મની આરાધનાની કરો કે જેથી બુદ્ધિમાં નિર્મલતા આવે અને અનુક્રમે તે નિર્મલ બુદ્ધિવડે આત્મ રમણતા થાય અને કર્મને બંધ અટકે તેમજ સંવર નિર્જરા થાય.
ભોગે ભેગવવાની જ્યાં સુધી તીરછા વર્તે છે ત્યાં સુધી આત્મિક ગુણોમાં પ્રેમ લાગવો અશક્ય છે. તેમજ વજન વર્ગને જે પ્રેમ છે અને આપણે તેના ઉપર જે પ્રેમ રાખીએ છીએ તે પણ ટકી રહેશે નહિ. તેમજ ભેગેને ભેગથતાં, પુણ્યબળ ઘટવાપૂર્વક વિવિધ વ્યાધિઓ આવીને ઘેરે નાંખવાની જ; માટે તેમાં આસક્તિ ન રાખતાં નિર્લેપતાપૂર્વક વર્તન રાખવું ઉચિત છે.
૮૮. કેળવણીની કિંમત તથા સફલતા, આત્મવિકાસમાં છે, હૃદય શુદ્ધિમાં છે. જે હૃદય શુદ્ધિપૂર્વક આત્મવિકાસ ન સધાયે તે તેની કિંમત કેડીની કહી શકાય, કારણ કે શુદ્ધિ સિવાયની કેળવણી, અનેક પ્રકારે કાળે કેર વર્તાવી મૂકે છે, અને ચારે બાજુએથી વિપત્તિઓ આવી તેને સપડાવે છે. માટે કેળવણુમાં ધાર્મિક મેળવણુ કરવા ભૂલવું નહી જ.
૯૯ ધમધન બાવાયું છે તેથી જ તુચ્છ ધન માટે ભટકવું પડે છે. ધર્મ આ તે સઘળી સંપત્તિ આપે
For Private And Personal Use Only