________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦ ગાડાને લઈ જતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે આ સાંકડી ગલીમાં ગાડાને લઈ જઉં છું અને સામે ગાડી ગાડાં આવેલા કેવી રીતે પસાર થશે ? મોટા ભાગે આ ગાડું લઈ જવામાં આવ્યું હતું તે બાધ આવત? બઘાને બઘા રહ્યા! આ પ્રમાણે બોલે છે પણ ફસાઈ પડેલાં પૈડાંઓને બહાર કાઢવા કિંચિત્ સહાય આપતું નથીઆ વકતા પણ બક્તિ બક્ત ચાલ્યા ગયે; એ અરસામાં શ્રમજીવી ચાર પાંચ દયાળુ માણસે આવ્યા, અને થોડું બોલવાપૂર્વક પૈડાંઓની પાસે આવીને યુક્તિપૂર્વક કળબળ વાપરી ગટરમાંથી બહાર કાઢ્યાં, ભેગાં થએલાં માણસે તે શ્રમજીવીઓની પ્રશંસા કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે પૈસાદારે તે ઠપકે આપવા પ્રવીણ છે અને પોલીસ તે સત્તા વાપરી માર મારવામાં હુશીઆર છે; ભાષણ કરવામાં પ્રવીણ પ્રસિદ્ધ વકતા તે સારી સારી શીખામણ આપી ખસી જવામાં બહાદુર છે, કેઈએ શક્ય સહારે આપે નહી, તેમનું ધન-સત્તા-વિદ્વત્તા અને બળ વૃથા છે, ધન્ય છે આ મહેનત કરી પિતાનું જીવન ચલાવનાર શ્રમજીવી સજજનેને. વિપત્તિ વખતે સંકટના પ્રસંગે અને વિડંબનાઓના વખતે સાધન સંપન્ન માન મેગ્ય સહારે આપે તે જે જે સાધને તેમને મળ્યા છે, બળબુદ્ધિ-ધન વિગેરે પ્રાપ્ત થએલ. છે, તેની સફળતા થાય છે. બળ બુદ્ધિ વિગેરે અધિક પ્રમાણમાં વધે છે અને પ્રશંસાપાત્ર બને છે; ઠપકે આપવાથી કે બેલાબેલી-ગાળો ભાંડવાથી મધુરૂં મધુરું બેલવાથી કાર્ય સરતું નથી, પણ બોલ્યા પ્રમાણે શકય સહકાર આપવાથી કાર્ય સરે છે;
For Private And Personal Use Only