________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ કયાં કીડી ! આ પ્રમાણે માની નિરભિમાની બનવું. ત્યારે અભિમાની પિતાના હાથે કદાચ સત્કાર્ય થઈ જાય તે કુલાઈ કુલાઈને ફાળકે થઈ જાય અને મનમાં માને કે મારા જે જગત્માં કેઈ નથી-હું અજોડ છું-આ તેમની હલકાઈ છે.
૧૮૮, જલ બિન્દુ, તપોવેલ લોઢાના ઉપર પડેલું નામ શેષ થાય છે. પણ સાપના મુખમાં પહેલું વિષમય બને છે. અને છીપલીમાં પડેલું મેતી બને છે. કમલ પત્ર ઉપર રહેલું મેતીના સરખું દેખાય છે. પ્રાયઃ ઉત્તમ મધ્ય-અધમ આધારને પામી વસ્તુઓ તેવા રૂપને ધારણ કરે છે. સમકિતધારી સજનની સોબત-કુમતિને દૂર કરે છે, મનને નિર્મલ કરે છે ચિત્ત, પ્રસન્નતા ધારણ કરે છે, કરુણાભાવ-મૈત્રીભાવ-પ્રભેદભાવ અને દુર્જનમાં મધ્યસ્થતા ધારણ કરાવે છે.
સાધુઓની સંગતિ-વિવેકરૂપી ચક્ષુને આપે છે. બહુ જન્મપાર્જિત પુણ્યદયે સંતને સમાગમ થાય છે અને સમાગમ દ્વારા અજ્ઞાનતાથી ઉત્પન્ન થએલ રાગ-દ્વેષ-મદ-મત્સર-વિષય-કષાયના અસહ્ય સંકટે પલાયન કરી જાય છે.
૧૮૯ ધીમે ધીમે પણ ધર્મની કરેલી આરાધના આ લેકમાં અને પરલોકમાં સુંદર સાથે મેળવી આપે છે અને આત્માની ઉન્નતિમાં પણ સહાયભૂત બને છે.
માતાપિતા, પુત્ર સ્ત્રી, જ્ઞાતિજને સંબંધીઓ પરકમાં ગમન કરતાં સાથે આવતા નથી, દુઃખમાં ભાગ પડાવી શકતા
૧૦:
For Private And Personal Use Only