________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
નથી. એ એને સ્વભાવ છે તે પછી મહાન સિંહના હિમતની અને બલની શી વાત કરવી. સજજને, સિંહ જેવા હોય છે, તેમજ સિંહથી પણ અધિક હિંમત હોય છે. પિતે કેઈને સ્વાર્થ ખાતર લેભથી ડરાવતા નથી અને પિતે કોઈનાથી ડરતા નથી.
૧૭૬. જેઓ ઉત્તમ પુર હોય છે તેઓ પિતાના ગુણના સમૂહ વડે નહી બલાતાં પણું માલુમ પડે છેજગતમાં જાહેર થાય છે. ઉપદેશ ન આપતાં પણ લેકે, તેમની પાસેથી હિતશિક્ષા ગ્રહણ કરીને સ્વજીવનને ઉદ્ધાર કરે છે. તેમજ પિતાની કિંમત-મૂલ્ય કેટલું છે તે કહેતા નથી છતાં તેઓની ગુણપ્રભાની કિંમત જાણનાર આવીને આળોટે છે અને કિંમતી વસ્તુને લઈ સમૃદ્ધ બને છે. હીરાએ પિતાની કિંમત કહેતા નથી પણ તેને ખપીજને મેરી કિમત લારી લઈ જાય છે અને આનંદમાં આવે છે. તેમજ વિપત્તિ પ્રસંગે બરાબર ધર્ય જાળવી રાખે છે. સંપત્તિ વેલાયે પણ ઉન્માદમાં ન આવતાં ક્ષમા ધારણ કરે છે. સભામાં બૃહસ્પતિની માફક વિદ્વતા પૂર્ણ ભાષણ કરીને સ્વબુદ્ધિને પ્રકાશ પાથરે છે અને અનંતકાળને વ્યાપી ગએલા ગાઢ અંધકારને ઉલેચે છે. વિહલગભરાએલને આશ્વાસન આપીને શાંત કરે છે, અને આપત્તિમાં આવી પડેલને ઉદ્ધાર કરે છે શરણે આવેલની કેઈપણ ભેગે રક્ષા કરે છે એવા સંતપુરુષેથી પૃથિવી અલંકૃત થાય છે-શોભે છે.
પ્રમાદ અગર ભૂલથી પણ કહેલાં વચનને, પથ્થરમાં ટાંકણા વડે કતરેલ અક્ષરની માફક સાચવે છે અને પાળે છે.
For Private And Personal Use Only