________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
નથી અને વૈષયિક સુખની ભાવનામાં મુગ્ધ બનેલ હોવાથી વિદ્યો તથા વિડંબના દૂર ખસી નથી અને આત્મવચના કરી રહેલ છે. માટે ચિન્તા-શેક અગર પરિતાપ વિગેરેને નિવારી ઈષ્ટ સુખને મેળવવા ઈચ્છા હોય તે મૈત્રી–પ્રમેદ-કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓને તથા અનિત્યાદિ ભાવનાઓને દરેક પ્રસંગે ભાવ્યા કરે. અસારમાંથી સાર લેવાને અનન્ય ઈલાજ છે. સજજનેએ, દરેક પ્રસંગે આ ભાવનાઓને ભાવી, મેહના વિકારોને હઠાવ્યા છે અને ઠગાતા આત્માને ઉદ્ધાર કરી સત્ય સુખશાંતિને પ્રાપ્ત કરી છે. તમે પણ તે ભાવનાઓ દરેક પ્રસંગે ભાવશે તે જરૂર સુખશાંતિને પ્રાપ્ત કરવા ભાગ્યશાલી બનશે.
૭૬૩. વિષય કષાયના વિકાએ સત્યશાંતિમાં વિષને મેળવ્યું છે. તેથી ચઢવાના સાધનો, પાડનાર બન્યા છે. કંકાસ કલેશ વિગેરેમાં તે વિકારો અધિક વકરે છે, વધારે વેગમાં આવે છે. એકતામાં ભેદ પડાવનાર–સંપમાં કુસંપ કરાવનાર જે કઈ હેય તે તે જ વિકારો અને વિચારે છે. માટે તેઓનાથી અળગા રહેવામાં જ આનંદ રહેલ છે. જગતના વ્યવહારકુશળ માનવીઓ કહે છે કે કલહ કલેશ વિગેરેથી ફસંપ થાય તે પહેલાં પોતે છૂટા થાય અને સામાને મુક્ત કરે, તેમાં માણસની બુદ્ધિમતા અને દીર્ઘ દૃષ્ટિ છે; આ બાબતમાં લેકલજજાને પ્રતિબંધ ગણ, અગર હલકાઈ ગણવી તે મૂર્ખતા છે; જ્યારે મેડું કે વહેલું એક પેઢીએ કે બે પેઢીએ છૂટા પડ્યા વિના છૂટકો નથી, ત્યારે સમજી સમજી તે જાતે છૂટા પડવું, એમાં સંસારના વ્યવહારની પ્રવીણતા રાખવા જેવું છે. આ
૩૩
For Private And Personal Use Only