________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ ૭૨૩. બે યાર છે જેની, મોm પગૌણ !
શા વા u યોદ્ધા-પુરુષ વચ્ચ કક્ષઃ | પાત્રમાં દાન દેનાર-ગુણમાં રાગી-અને સગાંવહાલાં સાથે ભેજન વિગેરે વ્યવહારાદિ કાર્યોને કરનાર-શાસ્ત્રમાં પ્રવીણ-અને શત્રુઓને હઠાવવામાં શુરવીર-આ પાંચ ઉત્તમ પુરુષેના લક્ષણ છે.
સાધન સામગ્રી હાજર હેતે, અને પાત્ર પ્રાપ્ત થએ છતે જે તેને દાન કરે છે તે માણસની મમતા ઉતરતી જાય છેઅને પ્રાપ્ત થએલ પાત્રને સાધન સામગ્રી છે તે પણ સહાય કરતું નથી તેની મમતા વધતી રહે છે અને વધતી રહેતી મમતા–સમતાને આવવા દેતી નથી, તેથી આસકિતના ભયંકર સંકટમાં સપડાવું પડે છે. જ્યાં મમતા હોય ત્યાં સમતાને અનાદિકાલને વિરોધ છે અને રાગ-દ્વેષ-અહંકારાદિ તેનામમતાના સંબંધી હોવાથી આપે આ૫ આવીને તેને સંબંધ કરે છે. જે સગુણોની સેબત હોય તે મમતાનું જોર ચાલતું નથી–એટલે મમતાને આવવાને અવકાશ મળતો નથી. માટે સદ્ગુણેના રાગી બની પાત્રમાં દાન આપે. સદ્દગુણેને મેળવી મમતાને ત્યાગ કરવા માટે લગની લગાડે અને મમતાના વશવતી બને નહી. પાંત્રે ત્યાગી અને ગુણેમાં રાગી મહાશયે, એકતા વધારવામાં અધિક પ્રીતિવાળા હોય છે તેથી કુસંપ-કલેશાદિ તેઓને પસંદ પડતા નથી, વ્યાવહારિક ભેજનાદિક કાર્યો સાથે કરે છે અને સંપ વિગેરે હિતકારક સંગને વધારતા રહે છે. શાસ્ત્રમાં પણ પ્રવીણ અને તેના
For Private And Personal Use Only