________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૧
પણ બહાર કાઢી લિલામ કરે અને રખડતા-રઝળતા કરી નાંખે; આમ કરવામાં તેમની દયા કયાં ખસી જતી હશે? તેઓ પશુ-પંખી કરતાં પણ મનુષ્યને હલકા માનતા હશે પણ તેમ માનવું એગ્ય નથી. જલચર-સ્થલચર-ખેચર વિગેરે પ્રાણીઓ કરતાં મનુષ્ય ઉત્તમ છે અને પુણ્યવાન પણ છે. કર્મોદયે તેમની એવી હાલત થએલ હેય છે; માટે તેમને પણ દયા-અનુકંપા લાવવાપૂર્વક સહકાર આપ તે હિતકર છે. એક શ્રીમંત વેપારી દયાળુ તે હતો પણ વિવેકી બરોબર ન હોવાથી, જલચર-સ્થલચર-અને ખેચની દયા કરતે અને મનમાં દયાળુ તરીકે “હું” છું, એમ માનતો. સુકાતા તળાવમાં પાણું નંખાવીને માંછલને મરતા બચાવતે. અપંગ-માંદા તથા સાજા પશુઓને કસાઈવાડામાંથી પૈસા ખર. ચીને છોડાવી પાંજરાપોળમાં મુકાવતે; તથા કુકડા વિગેરેને વાઘરીઓ પાસેથી મુક્ત કરાવીને પાંજરામાં નખાવતે કુતરાને બચાવવા તેઓને પકડાવી બહારગામ મોકલાવી આવો, તેમજ લગ્નાદિ પ્રસંગે હજારો રૂપિયા ખરચી પિતાને મહાન શ્રીમંત માનવાપૂર્વક દયાવાન માનતે, પરંતુ સીદાતા પાડેસી ઉપર ધ્યાન દેતે નહી-માંદા નિરાધાર મનુષ્ય ઉપર તથા દેવાદાર વિગેરે ઉપર દયા લાવ નહી, એટલું જ નહીં તેઓને ચુસી લેવામાં બાકી રાખતે નહી; પણ તેવા દયાળુએ વિવેક રાખવાની જરૂર છે, પ્રાણુંઓની માફક મનુબેને પણ સહકાર આપે, તેઓના કણને કાપે, તેમાં શભા અને દયાની સાર્થકતા છે.
૭૪૧. જે માણસે, શ્રીમતિ હેય કે સાધારણ હેય ૩૧
For Private And Personal Use Only